પરિક્રમા શરૂ થાય તે પહેલા જ પ૦ હજારથી વધુ પરિક્રમાર્થીનો ભવનાથમાં પડાવ : ભાવિકોમાં ભારે ઉત્સાહ જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે આવતીકાલ તા.ર૩ને ગુરૂવાર દેવ દિવાળી…
ગરવા ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે દેવ દિવાળીના પર્વથી શરૂ થઈ રહી છે ત્યારે આ પરિક્રમામાં આવનારા ભાવિકો, શ્રધ્ધાળુઓને ગિરનારજી મહારાજના પૂજન સાથે પ્રકૃતિની જાળવણી અને પૂજન કરી આર્શીવાદ મેળવવાની અપીલ…
જૂનાગઢ તાલુકાના હસનાપુર ડેમમાં પાણીમાં પડી મૃત્યું પામનાર યુવતીના માતાએ પોતાની દિકરીને મરવા મજબુર કરવા અંગે બે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર,…
સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરૂ મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે પ્રયાણ કરનાર અનેક મહાપુરૂષોએ તેમના જ્ઞાન અને કાર્યથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા કરતાં-કરતાં પરમ પદની પ્રાપ્તિ…
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં આવતીકાલ ગુરૂવાર કારતક સુદ એકાદશીના શુભ દિને ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસ દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ…