Yearly Archives: 2023

Breaking News
0

જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે ગરવા ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત થયેલ શુભારંભ

શ્રી હરિગીરીબાપુ, શ્રી ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભગવાન ગુરૂ દત્તાત્રેયનું કરાયું પૂજન જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે દેવ દિવાળીના પાવન પર્વે વિધીવત રીતે…

Breaking News
0

હાલ મનખા હાલ પરિક્રમાના મેળામાં ગિરનારની લીલી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધતા લાખો શ્રધ્ધાળુઓ

પરિક્રમાના પ્રારંભ પુર્વે જ ૩.પ૦ લાખથી પણ વધારે ભાવિકોએ પરિક્રમા પુર્ણ કરી ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સમા પરિક્રમાના મેળામાં જંગલમાં મંગલ જેવું દ્રશ્ય સર્જાયું ગરવા ગિનારની લીલી પરિક્રમાનું…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમમાં એક લાખથી વધુ યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી

૩ લાખ કરતા પણ વધારે ભાવિકો ગિરનાર જંગલમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાવિકોનો ખુબ જ ધસારો રહ્યો છે અને માનવ મહેરામણ ઉમટી પડયો છે. ૩ લાખ કરતા પણ વધારે ભાવિકો…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ગુલાબી ઠંડીનો ચમકારો : ગિરનાર ઉપર ૧૧ ડિગ્રી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો થયો છે. ત્યારે જૂનાગઢ સહિત સોરઠમાં ગુલાબી ઠંડી વધી છે. બુધવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૮.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે…

Breaking News
0

ગિરનારની પરિક્રમામાં ખિસ્સા કાતરૂ સહિત ૨૫૫ વિરૂદ્ધ પોલીસ દ્વારા થઈ કાર્યવાહી

ગિરનારની પરિક્રમા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જ્યારે પરિક્રમા દરમ્યાન કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ૬ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ૧૫ લાખથી…

Breaking News
0

આખરે ગુજરાતમાં ૬૪૦૦ ટીઆરબી જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકુફ રખાયો

જૂનાગઢ સહિત રાજયના વિવિધ શહેરમાં ફરજ બજાવતા ૬૪૦૦ જેટલા ટીઆરબી(ટ્રાફિક બ્રિગેડ) જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકુફ રખાયો છે. રાજયના ગૃહમંત્રીએ યોજેલી વચ્ર્યુઅલી બેઠક બાદ રાજયના પોલીસ વડાએ ગુરૂવારે સાંજે આ…

Breaking News
0

ગિરનાર પરિક્રમા રૂટમાં કોઈ કારણસર અજાણ્યા પુરૂષનું મૃત્યું

નળપાણીની ઘોડી પરિક્રમા રૂટ ઉપર બનેલા એક બનાવમાં કોઈ અજાણ્યો પુરૂષ(ઉ.વ. આશરે ૬૦) વાળો કોઈ અગમ્ય કારણોસર મૃત્યું પામેલ છે. આ બનાવની પોલીસને જાણ થતા ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ…

Breaking News
0

જૂનાગઢમાં કોલેજીયન યુવતીના આપઘાત પ્રકરણમાં એકની અટક, મોબાઈલ કબજે કરાયો : તપાસનો ધમધમાટ

જૂનાગઢની કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થિની જાનવી હિતેષભાઇ મહેતા(ઉ.વ.૧૭)ના એક વર્ષ અગાઉના આપઘાત કેસમાં તાલુકા પોલીસે ૧ ઈસમની ધરપકડ કરી પ્રેમી શખ્સની શોધખોળ હાથ ધરી છે. મૃતક છાત્રાના માતા મિતલબેન મહેતાએ વેરાવળનો…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામે મૈત્રીકરારના મનદુઃખે માર મારી ધમકી આપ્યાની બે સામે ફરિયાદ

માળીયા હાટટીના તાલુકાના ગળોદર ગામે હાઈવે રોડ ઉપર બનેલા એક બનાવમાં મૈત્રીકરાર તોડી નાખવાના મનદુઃખે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે…

Breaking News
0

ભેંસાણ : ઝગડાના મનદુઃખે તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

ભેંસાણ પંથકમાં ઝગડાના મનદુઃખે એક તરૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બહાર આવેલ છે. ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, જાન્વીબેન ડો/ઓ દિનેશભાઈ ભીખભાઈ ચૌહાણ(ઉ.વ.૧પ) સોવારીયા પ્લોટ, ભેંસાણ વાળીને…

1 19 20 21 22 23 189