જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ધુમ્મસ સાથે ગુલાબી ઠંડીનો ચમકારો થયો છે. ગઈકાલે સોમવારે જૂનાગઢ સહિત સોરઠમાં ધુમ્મસનું આક્રમણ થયું હતું. જેના પરિણામે સમગ્ર પ્રદેશમાં ગુલાબી ઠંડીનો ચમકારો રહ્યો હતો. સવારે…
જૂનાગઢ મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નરને એક પત્ર પાઠવી શહેરના રસ્તા, ગટર પાઈપલાઈનના પ્રશ્ને તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે, જૂનાગઢ શહેરમાં સતત…
જન સેવા એ જ પ્રભુ સેવા”ના સૂત્રને સાર્થક કરતું ગિરનારી ગ્રુપ-લઘુમહંત શ્રી મહાદેવ ભારતીબાપુ(ભારતી આશ્રમ) જૂનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે,…
ભારતીય રેલવેની ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ યોજનાથી વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેને સમાન રૂપે લાભ મળી રહ્યો છે. પશ્ચિમ રેલવેના ૮૩ રેલવે સ્ટેશનો ઉપર ૮૬ એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ગુજરાત…
માણાવદર તાલુકાના કોઠડી ગામથી આગળ ઈલાસરી ધાર પાસે બુલેટ મોટરસાઈકલનું ટાયર ફાટતા એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર માંગરોળના આત્રોલી ગામના ભીમાભાઈ હાજાભાઈ કેશવાલા…
વિસાવદર પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ગામની સીમમાં આવેલ પોપટડી નદીના પટમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૧૦,૭૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.
જૂનાગઢના ટેલીફોન એકસચેન્જ, ગેડાનગર રોડ ઉપરના એક મકાનમાં એક યુવાને ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સાગર લીલાધરભાઈ ચુડાસમા(ઉ.વ.ર૬)એ પોતાની મેળે ઘરે ઉપરના રૂમમાં…