કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઈન સામે પંડાલમાં પ્રથમ વર્ષે ગજાનન ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના શાકભાજીનાં લારીવાળા પથારાવાળા અને આસપાસના રહીશો દ્વારા મળીને કરવામાં આવી હતી. કેશોદના પટેલ રોડ સરકારી…
દ્વારકાનાં સુરજકરાડી ગામે આવેલ શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ (ગૌશાળા)ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૨૩ મળેલ છે. રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે તા.તા. ૨૮/ ૯/ ૨૦૨૩ નાં રોજ એક સમારોહમાં માધવ પાંજરાપોળના…
દેશના સંવેદનશીલ દરિયાકાંઠામાંના એક એવા ઓખાના દરિયામાંથી ગુરુવારે ચઢતા પહોરે જિલ્લા પોલીસ દ્વારા શંકાના આધારે એક બોટ આંતરી, તેમાંથી ત્રણ ઈરાની સહિત ચાર શખ્સો તેમજ અહીંથી વધુ એક તમિલનાડુના રહીશ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આ વર્ષે ચોમાસામાં અપૂરતો અને અનિયમિત વરસાદ વરસ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારના ધારા ધોરણ મુજબ ભાણવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી અને આ…
ખંભાળિયા તાલુકાના માંઝા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત ગઈકાલે શુક્રવારે અહીંના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા દ્વારા લેવામાં આવી હતી. દેરામોરા ક્લસ્ટરની આ શાળાના બાળકો દ્વારા શિક્ષણાધિકારીને દુહા, છંદ…
જૂનાગઢ મહાનગરપાલિકાના સિનીયર ટાઉન પ્લાનરએ જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો કરનારાઓ વિરૂધ્ધ નોટિસો જારી કરવામાં આવી છે અને વોકળાની આજુબાજુ બનેલા ૯૯ બાંધકામોને નોટિસ આપી અને આસામીઓને ત્રણ દિવસમાં આધારપુરવા સહિતનું…
ગીરગઢડા નજીક રસુલપરા ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં અમદાવાદના છ શખ્સો ગેરકાયદેસર જંગલમાં પ્રવેશી અને ડ્રોન કેમેરો ઉડાવી સિંહ દર્શન કરતા હોવાની બાતમીના આધારે જશાધાર રેન્જના આરએફઓ એ.બી.…