Yearly Archives: 2023

Breaking News
0

માહિતી ખાતાની જૂનાગઢ કચેરી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ખાતે આવેલ કે.જે. નર્સ્િંાગ સ્કૂલ ખાતે ગુજરાત સરકારના માહિતી ખાતાની જૂનાગઢ કચેરી દ્વારા “સ્વચ્છતા હી સેવા અભિયાન” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં જૂનાગઢમાં આવેલી ખુબ જાણીતી હોસ્પિટલ…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે ધોધમાર વરસાદ વરસ્યો

યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે બપોર પછી મીની વાવાઝોડા સાથે કાળા દિબાગ વાદળોથી વાતાવરણ જાેવા મળ્યો હતું અને થોડીક વારમાં જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધી કલાકમાં દોઢ ઇંચ જેટલું…

Breaking News
0

ભારે વરસાદથી રંગપુર ગામેથી પસાર થતો વોકળા પુર

સુત્રાપાડાના રંગપુર ગામે બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારથી પસાર થતો વોકળામાં પૂર આવ્યું હતું અને વાડી વિસ્તારનો સંપર્ક તૂટ્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

Breaking News
0

બિલખામાં આવેલ શ્રી વલ્લભ ગૌશાળામાં વિશ્વબંધુ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી

અત્રે સ્ટેશન પ્લોટમાં આવેલ શ્રી વલ્લભ ગૌશાળામાં વિશ્વબંધુ યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ બાપાને પ૬ ભોગ ધરીને ભાવિક ભકતોમાં વહેરવામાં આવ્યો હતો.…

Breaking News
0

૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

કુત્રિમ શ્વાસ આપી નવજાત બાળકનું જીવન બચાવાયું સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડામાં રહેતા એક બેનને પ્રસુતિની પીડા ઉપડતા તેના પતિએ ૧૦૮માં કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે સુત્રાપાડા ૧૦૮ની ટીમ ઈ.એમ.ટી.…

Breaking News
0

જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં રહી બી.કોમ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢની કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી અને પટેલ કેળવણી મંડળમાં રહેતી યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ સ્યુસાઈડ નોટમાં માં-બાપની માફી માંગી અને…

Breaking News
0

કોમી એકતાના પ્રતિક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે પૂ. દાતારબાપુના મહાપર્વ ઉર્ષના મેળાની ભાવભેર ઉજવણી : ગઈકાલે ચંદનવિધી કરાઈ : આવતીકાલે દિપમાળા

કોમી એકતાના પ્રતિક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દાતારબાપુના મહાપર્વ ઉર્ષના મેળાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે સોમવારે ચંદનવિધીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતારબાપુની ગુફામાંથી અમૂલ્ય…

Breaking News
0

માણાવદરના થાનીયાળા અને શીલના દિવાસા ગામે જુગાર દરોડો

માણાવદર પોલીસે ગઈકાલે થાનીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને રૂા.પ૪૩૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે શીલ પોલીસે દિવાસા ગામમાં કુંડલી વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર…

Breaking News
0

જૂનાગઢમાં ગુરૂવારે બપોરે ઈદ એ મિલાદનું શાનદાર જુલુશ નિકળશે

આગામી ગુરુવારે તારીખ ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામ ની જન્મ જયંતી સોરઠ મહાનગરમાં ભવ્ય રીતે ઉજવવાના ભાગરૂપે હજરત અલીમોહમદ સાહેબ ખતીબે જામા મસ્જિદ ના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું…

Breaking News
0

જૂનાગઢમાં સમસ્ત વ્હોરા સમાજ દ્વારા જશ્ને ઈદે એ મિલાદ નિમિતે નીકળેલ જુલુશનું કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ દ્વારા સ્વાગત

માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી અવસર પર સોરઠ મહાનગર ખાતે સમસ્ત વહોરા સમાજ જૂનાગઢ દ્વારા શિસ્તબધ સમાન ગણવેશમાં બેન્ડ બાજાની સુરાવલીઓ સાથે જુલૂસ ગઈકાલે કાઢવામાં આવેલ જેમાં જૂનાગઢ વ્હોરા…

1 59 60 61 62 63 189