દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં આવેલા આઈજીપી અશોકકુમાર યાદવએ અનુસૂચિત જાતિના મોલમાં વિઝીટ લઈને જિલ્લાભરના અનુસૂચિત જાતિના આગેવાનોની હાજરીમાં ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આગેવાનોની…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ખારાનાકા વારા વાછરાડાડાની જાતરનું આયોજન ભાદરવા મહિનાના સોમવારે કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી ભારે સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અહીં વાછરાદાદાના દર્શન કરી, નૈવેદ્ય અર્પણ…
પ્રાચી નજીક આવેલ પ્રાંસલી મછરાળી મોગલ ધામ ખાતે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ પૂજન -અચૅન, સમૂહ આરતી અને સાંજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને સમૂહ…
દરરોજ સર્જાતી આ પરિસ્થિતીમાંથી ઉકેલ લાવવા લોકોની માંગણી જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યા કોઈ નવી વાત નથી. આ સમસ્યાથી ત્રસ્ત શહેરીજનો મુશ્કેલીભરી પરિસ્થિતીનો રોજ સામનો કરી રહયા છે. ખાડાવાળા શહેરના રાજમાર્ગો…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે દિવાન ચોકથી નીચે ઉતરતા માલીવાડા રોડ ઉપર પીતળની મૂર્તિઓની દુકાનની સામે બનેલા એક બનાવમાં મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ ખરીદી કરવા આવેલા એક યુવાનને માર મારી…
કેશોદ નજીક આવેલાં ગાદોઈ ટોલ પ્લાઝા પર થોડાં દિવસો પહેલાં ટોલ ટેક્સમાં વધારો થતાં કેશોદની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતાં પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્ય દેવાભાઈ માલમ…
કેશોદ પંથકમા જુદાં જુદાં વિસ્તારમાં દુદાળા દેવ ગજાનન ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરી ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે અને મહાઆરતી બાદ વિવિધ ધાર્મિક સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. દેશ અને…
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા જુનાગઢ રેન્જ, જુનાગઢની સુચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સુરક્ષીત જુનાગઢ એક સલામત અભિયાન ચાલુ કરવામાં આવેલ જે અંતર્ગત તેઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ…
કેશોદ નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા જમીની સ્તરનાં આગેવાન હોય શહેરની વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય ત્યારે કેશોદ શહેરનાં પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે…