Monthly Archives: April, 2024

Breaking News
0

જૂનાગઢમાં ખીસ્સામાંથી રૂા.૧૧ હજારની રોકડ રકમની ચોરી કરનારા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બનેલા એક બનાવમાં ખરીદી કરવા ગયેલા એક વૃધ્ધ ગોરમહારાજના ખિસ્સામાંથી રૂા.૧૧ હજારની રોકડ રકમની ચોરી કરનારા બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લઈ અને તેના વિરૂધ્ધ…

Breaking News
0

જૂનાગઢ સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કરનાર સામે એસઓજીની કાર્યવાહી

જૂનાગઢમાં સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકસભાની…

Breaking News
0

૧૦પ દિવસના વિરામ બાદ આકાશમાં ઉલ્કા વર્ષાનો પ્રારંભ : તા.૧પમી મધ્યરાત્રિથી લાયરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો

દુનિયાભરમાં અવકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો જાેવા મળશે : તા. ર૧ તથા રર, એપ્રિલ પરોઢ સુધી આકાશમાં રીતસર ઉલ્કા વર્ષા પડતી નજરે પડશે રાત્રિના ૧ થી પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય.…

Breaking News
0

જૂનાગઢમાં યુવતીને તેના મિત્ર અને માતાએ માર મારી ધમકી આપતા ફીનાઈલ પીધુ : પોલીસ ફરીયાદ

જૂનાગઢમાં એક યુવતીને તેના મિત્ર માર મારી અને ધમકી આપતા ફિનાઈલ પીધુ હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં ગુલીસ્તાન સોસાયટી, ઘાંચીપટ ખાતે…

Breaking News
0

જૂનાગઢમાં નિવૃત પોલીસ ઈન્સ્પેકટર વ્હીલચેર ઉપરથી પડી જતા ગંભીર ઈજાથી મૃત્યું

જૂનાગઢમાં નિવૃત પોલીસ ઈન્સ્પેકટર વ્હીલચેર ઉપરથી પડી જવાના કારણે ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર નિવૃત પોલીસ ઈન્સ્પેકટરપ્રવિણભાઈ વિરમભાઈ વાઢીયા(ઉ.વ.૬ર) રહે.મીરાનગર વાળા…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.પ હજારના મોબાઈલની ચોરી

જૂનાગઢમાં ચીતાખાના ચોકમાં ભરાતી રવિવારી ગુજરીમાંથી જાેષીપરાના યુવાનનો મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી વિજયભાઈ રતીભાઈ રાજકોટીયા પટેલ(ઉ.વ.૩પ) રહે.જાેષીપરા વાળાએ અજાણ્યા…

Breaking News
0

મેંદરડા : જુગાર દરોડો, પાંચ ઝડપાયા

મેંદરડા પોલીસે ગઈકાલે સામા કાંઠા ચોકડી પાસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.રર,૧ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજાયેલ સમુહ લગ્નના નવદંપતિઓને મેરેજ સર્ટિફીકેટ આપી સન્માનીત કરાયા

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજાયેલ ૩૮માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં શ્રી ગોરખનાથ આશ્રમના પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુના હસ્તે નવ દંપતીઓને મેરેજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢની…

Breaking News
0

ગીરના નેસના માલધારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

૧પ દિવસમાં પ્રશ્નો નહી ઉકેલવાય તો મતદાનનો બહિષ્કાર કરાશે ગીરના નેસના માલધારીઓ દ્વારા વન વિભાગની અન્યાયી નીતિ અને તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અગાઉ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી પરંતુ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંડોવાયેલા ૧ર,ર૮રથી વધુ શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી

લોકસભાની ચૂંટણી તેમજ માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બની રહે તે માટે જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અટકાયતી પગલાની કાર્યવાહી કરાઈ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા માણાવદર…

1 12 13 14 15