ગઈકાલે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લોકસભાની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કરતા જૂનાગઢની બેઠક માટે હિરાભાઈ જાેટવાના નામની જાહેરાત થતા શહેર અને જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડાની આતશબાજી અને ઢોલ વગાડી ખુશી જાહેર…
ઉનાળાના બળબળતા સમયમાં જ મુંગા પશુઓની માટે પાણી માટેની વ્યવસ્થા તંત્રએ છીનવી લીધી જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને મુંગા પશુઓને પાણી…
જૂનાગઢ લાંચ રૂશ્વત બ્યુરોને લાંબા સમય પછી એક સફળતા મળી છે. ગઈકાલે અહીના જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરને ૧ર હજારની લાંચ લેતા ઝડપી કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસીબી પોલીસ ઈન્સ્પેકટર જે.બી. કરમુર…
જૂનાગઢ જીલ્લાના બિલખા, વંથલી અને માણાવદર પંથકમાં અપમૃત્યુંના ત્રણ બનાવો બનવા પામેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર પ્રથમ બનાવ બિલખા ખાતે બનવા પામેલ છે જેમાં જૂનાગઢ નજીક આવેલા…
હાલમાં મુસ્લીમોનો પવિત્ર રમજાન માસ ચાલતો હોય ત્યારે તમામ મુસ્લીમો રોજા રહીને અલ્લાહની ઈબાદત કરતા હોય છ. બિલખાના ઉપસરપંચ સોયેબભાઈ ચોટલીયાના બંને નાના પુત્રો મોઈન કે જે પાંચમાં ધોરણમાં અભ્યાસ…
ગિરનાર કમલમ ખાતે પક્ષના કાર્યકરો તેમજ સર્વજ્ઞાતિના આગેવાનો સાથે મુખ્યમંત્રીની બેઠક બાદ વિશ્વાસનું વાતાવરણ દ્રઢ બન્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ગઈકાલે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને ગિરનાર કમલમ ખાતે મહત્વની…
ગુજરાતમાં પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે એટલું જ નહીં માત્ર સૌરાષ્ટ્ર પૂરતો રહેલો આ વિરોધનો વંટોળ હવે આખા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આક્રમક બની ગયો છે.…