અચારસંહિતા બાદ પ્રથમ વખત જૂનાગઢ જીલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા જીલ્લા પંચાયતના કચેરીના સભા ખંડ ખાતે મળી હતી. આ સભા શરૂ થતા જ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતી અને જીલ્લા…
જૂનાગઢ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ વિક્રેતા ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. ત્યારે હજુ પણ જૂનાગઢ જિલ્લામાં ૩૫થી વધુ જગ્યા ઉપર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું…
જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં બી.યુ. સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે ટયુશન તથા શાળા સંચાલકો, વેપારીઓ રજુઆત કરવા દોડી આવ્યા હતા. સત્તાધિશોએ પોલીસને આગળ કરી જનરલ બોર્ડમાં રજુઆત કરવા જતા અટકાવતા…
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર રહેતા યુવાને ગત તા.૧૪ના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવાને લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી જેના આધારે મૃતકના માતાએ યુવકની પત્ની, સાસુ-સસરા…
વરસાદની પ્રતિક્ષા વચ્ચે રાત્રિ અને મહતમ તાપમાનનો પારો સ્થિર રહેતા ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. બુધવારની રાત્રે તાપમાન વધીને ૩૦.૮ ડિગ્રીએ પહોંચી ગયા બાદ ગુરૂવારની સવારે લઘુત્તમ તાપમાનનો પારો…
ખેતીની જમીન નામે કરાવી દેવાનો વિશ્વાસ અપાવી જૂનાગઢના શખ્સે રૂપિયા ૩૮ લાખ ઉછીના લઇ અને લખાણ કરી આપી નાણાં પરત નહીં કરતા જોષીપરાનાં યુવકે ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી…
જૂનાગઢમાં ચોબારી ફાટક પાસે આવેલ ગ્રીન સિટીમાં રહેતા સમીરભાઈ રસિકભાઈ મોરવાડિયા ઝાંઝરડા ચોકડી પાસે આવેલ પોતાનો રેસ્ટોરન્ટ બંધ કરીને રાત્રિના ૧૨ઃ૩૦ના અરસામાં ઈલેક્ટ્રીક બાઈક ઉપર બેસીને ઘરે જવા નીકળ્યા હતા…
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ દીપાલી પાર્ક ૧ અને આસપાસના વિસ્તારમાં ખોદકામથી રોડની સ્થિતી ખરાબ બની છે. મેઘરાજના આગમનમાં હવે જુજ સમય બાકી નથી. ત્યારે ખોદેલા રોડ ઉપર કાદવ કિચળ…
કેસર કેરીની સિઝન હવે ધીમે- ધીમે પૂર્ણતાના આરે છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત શહેરમાં ઠેર- ઠેર કેસર કેરીના સ્ટોલ નાખીને વેચાણ કરતા વેપારીઓે…
મહિસાગર જિલ્લાના કોન્ટ્રાકટરના આપઘાતના જૂનાગઢમાં પડઘા પડ્યા છે. અધિકારીએ વધુ ટકાવારી માંગી બિલ પાસ ન કરતા કોન્ટ્રાકટરે આપઘાત કર્યો હતો. ત્યારે આવી ઘટના જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ન બને તે માટે…