Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢ મસ્જીદે રઝામાં મૌલાએ કાએનાત સૈયદના અલી શૈરે ખુદાની યૌમે વિલાદતના મૌકા ઉપર શાનદાર જલ્સાનું આયોજન

જૂનાગઢ અમીરે અહલે સુન્નત હઝરત પીર નૂરમુંહમદ મારફાની સાહેબ અલયહીર્રહમાં દ્વારા સ્થાપિત ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ, મસ્જીદે રઝા તરફથી તા.રપ-૧-ર૦ર૪ ગુરૂવારે રાત્રે ઈશાંની નમાઝ બાદ મર્કઝે એહલે સુન્નત, મસ્જીદે રઝામાં મૌલાએ…

Breaking News
0

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ અલઅકસા રેસીડેન્સી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સુન્ની સંધી યુવા મુસ્લિમ સમાજ જૂનાગઢ જીલ્લા તથા જૂનાગઢ શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે પૂનમની ભાવભેર ઉજવણી

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો ભાવિકોની મનોકામના પુર્ણ કરે છે તેવા આસ્થાના કેન્દ્ર એવા આ મંદિરમાં આજે…

Breaking News
0

માધવ ક્રેડિટ કો.સોસા. દ્વારા સુંદરકાંડની પુસ્તિકા અને દિવડાઓનું વિતરણ તેમજ કાર સેવકનું સન્માન કરાયું

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત, જૂનાગઢની માધવ ક્રેડિટ કો. સોસાયટી અને ગિરનાર ગ્રાહક સહકારી ભંડારના ઉપક્રમે ભગવાન શ્રીરામ અને ભારત માતાનું પૂજન કરીને સંસ્થાના જનરલ મેનેજર દિનેશભાઈ ભટ્ટ જેઓએ…

Breaking News
0

જૂનાગઢમાં રાજયકક્ષાના ૭પમાં પ્રજાસત્તાક પર્વની થશે ભવ્ય ઉજવણી : ભારે ઉત્સાહ

આવતીકાલ તા.રપ જાન્યુઆરી ર૦ર૪ ગુરૂવારે સાંજે ૬ઃ૩૦ કલાકે કૃષિ યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમ તેમજ ર૬મી જાન્યુઆરીએ સવારે ૯ કલાકે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે રાજયપાલ આચાર્ય…

Breaking News
0

જૂનાગઢના પીએસઆઇ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ

સુરતના યુવકને જીવલેણ મારવાના કેસમાં જૂનાગઢના પીએસઆઇ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં બી ૧૦૧ શ્રીયદ સેલિબ્રેશન ગૌરવ પથ રોડ પાલનપુર ખાતે રહેતા અને તનિષ્કા નામની…

Breaking News
0

જૂનાગઢ એસઓજી પીઆઈ અને એએસઆઈ સસ્પેન્ડ : મેંગ્લોરના વેપારીને રૂબરૂ બોલાવીને પૈસાની માંગણી કરી હોવાનો આક્ષેપ

જૂનાગઢ એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસઆઇ ડી.જે. જાનીને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બંને પોલીસ અધિકારીને ડીઆઇજી નિલેશ જાજડીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.…

Breaking News
0

ભેંસાણના જુની ધારીગુંદાળી ગામે સોનાના દાગીના, રોકડ મળી કુલ ૬૧,૬૯,૦૦૦ની છેતરપિંડી

ભેંસાણ તાલુકાના જુની ધારીગુંદાળી ગામે સોનાના દાગીના, રોકડની છેતરપિંડીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, જુની ધારીગુંદાળી ગામના કૌશીકભાઈ જેરામભાઈ ત્રાપસીયા પટેલ(ઉ.વ.૪ર)એ શૈલેષભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ પોલીસનો ચુસ્તબંદોબસ્ત

૬ જિલ્લાની પોલીસ તૈનાત : ૪ એન્ટી મોરચા સ્કવોડ, બીડીડીએસની ટીમ ચેકીંગ હાથ ધરશે ૭૫માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થવાની છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ…

Breaking News
0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન-અર્ચન, આરતી, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા

રર જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો ભાવપુર્વક યોજાયા હતા. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ અને ગાંધીગ્રામ યુવક મંડળ તેમજ લતાવાસીઓ…

1 137 138 139 140 141 150