તાલાલાના સીદીવાડામાં રહેતા અને રખડતું ભટકતું જીવન પસાર કરતાં અબ્બાસભાઈ ગુલુભાઈ મકવાણા(ઉ.વ.૩૫)ને ખોટી આદતોના કારણે શરીર નબળું પડી જતા અને અશક્તિના કારણે શનિવારે જૂનાગઢના એસટી બસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં તેમનું…
મેંદરડા પંથકના મોટી ખોડીયાર ગામે બી.એસ.એન.એલના ટાવર પાસે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી અને ૭ ને ઝડપી લઈ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલની ફરીયાદોની છેલ્લા ઘણા સમયથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જૂનાગઢના ધારાસભ્ય દ્વારા પણ અગાઉ ઘણીવાર સિવિલ હોસ્પિટલ અને કોલેજની મુલાકાત લેવામાં આવી…
વોકળાની સફાઇનો અભાવ ફરી અહીંયા તબાહી સર્જે તેવી સ્થાનિકોને ભીતિ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર ૧ના વિવિધ વિસ્તારોમાં ત્રણેક વોકળા આવેલા છે. આ વોકળાની સફાઇ હજુ પણ કરવામાં આવી નથી. ગત…
આવતા અઠવાડિયે વરસાદની સંભાવના વચ્ચે ફરી તાપમાન વધીને ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો શેકાઈ ગયા હતા. ૨૪ કલાક અગાઉ જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાવાની સાથે રાત્રિનાં તાપમાનનો…
૧૩.૮ તોલાના સોનાના, ૭૦૦ ગ્રામ ચાંદીના દાગીના ઉપાડી ગયા જૂનાગઢના વધાવી ગામમાં રહેતા એક શિક્ષકના બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરો ખાબકયા હતા અને કબાટમાંથી ૬.૯પ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી…