Yearly Archives: 2024

Breaking News
0

૧૫ જૂનથી ગિરનાર નેચર સફારીમાં સિંહોનું વેકેશન : ૧૬ ઓકટોબરથી ફરી સિંહ જાેવા મળશે

જૂનાગઢમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં ૧૫ જૂનથી સિંહોનું વેકેશન પડશે. આ વેકેશન ૧૫ ઓકટોબરે પૂર્ણ થતું હોય હવે ૧૬ ઓકટોબરથી ફરીથી સિંહ દર્શન થઇ શકશે. આ અંગે જૂનાગઢ વન…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં ૧૨૧૭ લોકો પાસે હથિયારનો પરવાનો, શહેરમાં ૪૮૩ હથિયારો

જૂનાગઢ જિલ્લામાં ૧૨૧૭ લોકો પાસે હથિયારનો પરવાનો છે. આ તમામના હથિયાર ચુંટણીને લઇ જમા લેવામાં આવ્યા હતા. હવે ચુંટણી પૂર્ણ થતાં ૧૨ જુનથી પરત મેળવી શકાશે. લોકસભાની ચૂંટણીનું ૧૬ માર્ચે…

Breaking News
0

જૂનાગઢના ૨૧,૨૪૦ લોકોને પોતાની જ મિલ્કતનો આધાર મેળવવામાં રસ નથી

જૂનાગઢ મહા નગરપાલિકા વિસ્તારમાં સમાવાયેલા ખામધ્રોળ, ટીંબાવાડી, ઝાંઝરડા, જાેષીપુરા, ભવનાથ, ચોબારી, દોલતપરા, સાબલપુર, સગરવાડા ગામની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની યોજના અમલમાં છે. જૂનાગઢ જિલ્લામાં આ કામગીરી ખાનગી એજન્સી વાપકોસ કંપની…

Breaking News
0

પત્ની, પાટલા સાસુ ઉપર એસિડ ફેંકનાર પતિ માણાવદરથી પકડાયો

વંથલીના ધંધુસર ગામેનિંદ્રાધીન પત્ની સેજલબેન(ઉ.વ.૩૦) અને પાટલા સાસુ હેતલબેન સંજયભાઈ સોલંકી(ઉ.વ.૩૬) ઉપર બારીમાંથી એસિડ ફેંકનાર પતિ અમિત નાથાભાઈ મકવાણાને પીએસઆઈ વાય.બી. રાણા અને રાઇટર વિક્રમસિંહ વગેરેએ માણાવદર ખાતેથી ઝડપી લઇ…

Breaking News
0

પેસેન્જર મુદે અગાઉનાં ઝઘડાનો ખાર રાખી ઇકો ચાલક ઉપર છરીથી હુમલો

જૂનાગઢના હર્ષદનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરી ગુજરાન ચલાવતા ફિરદોસખાન ઇમરાનખાન ધોરી(ઉ.વ.૩૭)ને ભારત મિલના ઢોરા પાસે રહેતો રિઝવાન જુણેજા સાથે અગાઉ પેસેન્જર બેસાડવા મુદ્દે બોલાચાલી થઈ હતી અને રિઝવાને લાકડાના…

Breaking News
0

માળિયા પાસે ટ્રેક્ટરે બાઈકને હડફેટે લેતા એકનું મૃત્યું

મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે રહેતા પરસોત્તમભાઈ અરજણભાઈ પાથર નામના આધેડ ગુરૂવારે તેમની ૮ વર્ષની દીકરી યશ્વીને કાલવાણી ગામે તેમના સસરાના ઘરે મૂકીને જીજે-૦૫-એલએન-૧૭૦૫ નંબરની બાઈક ઉપર બેસીને પોતાના ઘરે પરત…

Breaking News
0

કેરીના બોક્સમાં દારૂની હેરફેર, બે ઝડપાયા

મેંદરડા પોલીસે કેરીના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી ૨ શખ્સની ૨૪ બોટલ સાથે અટક કરી કુલ રૂપિયા ૨૨,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં…

Breaking News
0

અજાબ ગામે ૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

કેશોદના અજાબ ગામના શેરગઢ ચોકડી નજીક પોલીસે શંકા આધારે એક શખ્સને ૮ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હોં નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢના ઋષિરાજ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ

જૂનાગઢ ભરડાવાવ ખાતે આવેલ ઋષિરાજ આશ્રમના મહંત પુ. બલરામબાપુ અને તેમના શિષ્યા પુ. મહેશ્વરીદેવીજી દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં મહાશિવરાત્રી, પરિક્રમામાં ભાવિકો માટે અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા, મહિનામાં…

Breaking News
0

ચાંદીમાં તેજીનું તોફાન: સોનાનો ભાવ પણ ઉંચકાયોનવી દિલ્હી તા. ૭ લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જાેવા મળી રહી છે. ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે આજે તા. ૭ જૂને સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. શુક્રવારે, ૫ ઓગસ્ટે ભાવિ ડિલિવરી સાથે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે સ્ઝ્રઠ પર ૭૩,૨૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે ૨૪ કેરેટ શુદ્ધ સોનું ૭૩૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જાેવા મળી રહી છે. ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે આજે તા. ૭ જૂને સોના અને ચાંદીના ભાવમાં ફરી…

1 81 82 83 84 85 155