બિલખામાં અત્રે નાગ્રેચાવાડીમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં-૬માં બિલખાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેંગ્યુ અંગે જાગૃતી લાવવા અને ડેંગ્યુથી બચવાના ઉપાયો બતાવવા એક જાગૃતિ શીબીર યોજવામાં આવી હતી. આ શીબીરમાં ઘણા બહેનો…
જુની અદાવત અને વેરઝેરનાં કારણે પિતા-પુત્ર સહિતની હત્યાનો બનાવ બન્યો હતો. ગત તા. ૧૦ મેનાં રોજ રાત્રીનાં ૯.૩૦ કલાકે આ ઘટના બની હતી. ડબલ મર્ડરને અંજામ આપ્યા બાદ આ ઘટનાનાં…
અમદાવાદમાં ફરી એક વાર કન્સ્ટ્રક્શન સાઇટ પર એક મજૂરનું મોત થયું હોય તેવા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રીવિયા વન કન્સ્ટ્રક્શન સાઇટ અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે આવેલ છે. ટ્રીવિયા વન…
ગુજરાતના પ્રખ્યાત ‘ફેક ઓફિસ કૌભાંડ’ના આરોપી અને માસ્ટરમાઇન્ડ સંદીપ રાજપૂતનું અવસાન થયું છે. સંદીપને ગભરાટ (છાતીમાં દુખાવો)ના કારણે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું…
ઔદ્યોગીક માંગમાં થયેલા સુધારા અને તંગ પુરવઠાની સ્થિતિને કારણે ૨૦૨૪ ના વર્ષમાં કોપરના ભાવ ૧૯-૨૦ ટકા વધીને બે વર્ષની ઉચી સપાટીએ પહોંચ્યા હતા. એલએમઈ ખાતે કોપરનાં ભાવમાં બુધવારે પાંચ ટકાનો…
લોકસભાના મતદાન ઉપલક્ષે ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા, એન્ટીક કોઈન મ્યુઝીયમ – મજેવડી ગેટ તથા સરદાર ગેટ ગેલેરીની પ્રવેશ ટિકિટ ઉપર ૩ સાથે ૧ ફ્રીની ઘોષણા કરવામાં આવી છે. તેની સાથો-સાથ…
ચૈત્ર વદ અમાસને બુધવાર તા.૮-પ-ર૦ર૪ના દિવસે બુધવારી અમાસ છે. અમાસ તિથી સવારના ૮ઃ૧ર કલાક સુધી છે પરંતુ ઉદીયાન તિથી આખો દિવસ ગણાય આથી બુધવારે આખા દિવસ કરેલા પુજા-પાઠનું ફળ બુધવારી…
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ત્રીજા તબક્કામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં નાગરિકોને તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો પવિત્ર મત આપી લોકશાહીના અવસરમાં ભાગીદાર થઈ રહ્યાં છે. જિલ્લામાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાનનો…