Breaking News
0

વિસાવદર : ઝેરી દવા પી જતા મૃત્યુ

ભાવનગર તાલુકાનાં શીંગવાળા ગામનાં પાયલબેન શીવાભાઈ મકવાણા (ઉ.વ.ર૧)એ સતાધાર નજીક આવેલ જાવલડી ગામે ઝેરી દવા પી જવાનાં કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે. વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૧ કેસ નોંધાયા હતા. ગઈકાલે કોરોનાના નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેરમાં ૧૩, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, માણાવદર ૧, મેંદરડા ૧, વંથલી ૧…

Breaking News
0

જૂનાગઢ જીએમઈઆરએસ મેડીકલ કોલેજ & હોસ્પિટલ ખાતે કોરોના રિલેટેડ બ્લડ ટેસ્ટના મશીનનું ઓપનિંગ કરાયું

વિશ્વમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કોરોના રિલેટેડ બ્લડ ટેસ્ટના મશીનનું મેડિકલ કોલેજના ઇનચાર્જ ડીન સુશીલ કુમાર અને અધિક્ષક ડોક્ટર…

Breaking News
0

ભાદરવી અમાસને લઈને ભવનાથ વિસ્તારમાં કડક બંદોબસ્ત પ્રવેશબંધીનો કરાઈ રહેલો અમલ

આજે સર્વપીત્રી અમાસ એટલે કે ભાદરવી અમાસનાં આજનાં દિવસે દામોદરકુંડ ખાતે માનવ મહેરામણ દર વર્ષે ઉમટી પડતો હોય છે અને પિતૃઓનાં મોક્ષાર્થે તર્પણવિધિ સહીતનાં કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ…

Breaking News
0

સોરઠમાં પુરબહારમાં જુગારની મૌસમ ખીલી પોલીસનાં ઠેર ઠેર જુગાર દરોડા

જૂનાગઢ અને સોરઠ પંથકમાં પોલીસ દ્વારા ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી કરી અને જુગારીઓને ઝડપી લઈ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. સોરઠ પંથકમાં જુગારની મૌસમ પુરબહારમાં ખુલ્લી હોય તેમ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ ૧૫ પોઝીટીવ કેસ : એકનું મોત

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે એકનું મોતનીપજ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે નોંધાયેલ ૧૫ કેસમાં વેરાવળમાં ૮ કેસ, ગીર ગઢડામાં ૪ કેસ, ઉનામાં ૨…

Breaking News
0

બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાને જન્મ દિવસે શુભેચ્છા

બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનો આજે જન્મ દિવસ હોય તે નિમિત્તે શુભેચ્છકો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. બિલખા ગામમાં ગ્રામ પંચાયતનાં સરપંચ પદે નિયુકત થયા બાદ પ્રજાકીય પ્રશ્નને…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં આજક ગામની સીમમાં અલભ્ય રૂખડાનું વૃક્ષ

જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના આજક(ઘેડ) ગામની સીમમાં અલભ્ય રૂખડાનું વૃક્ષ આવેલ છે. તે ઘેડ વિસ્તાર માટે ધરોહર સમાન છે. આ વૃક્ષ ગુજરાતમાં ઘેલું વૃક્ષ, મંકી બ્રેડ ટ્રી, ભૂતિયું ઝાડ વગેરે…

Breaking News
0

રાજ્યમાં કોરોનાની ગતિ સસલાની દોડ જેવી જ્યારે ટેસ્ટિંગની પ્રક્રિયા કાચબાની ચાલ સમાન

રાજ્યમાં કોરોનાનો કહેર જાણે ઘટવાનું નામ લેતો ન હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી સરેરાશ રોજના એક હજાર નવા કેસ નોંધાય છે. ત્યારે સરકારી તંત્ર કોરોનાને…

Breaking News
0

હવે શહેરી વિસ્તારની પ્રજા માટે ભવિષ્યમાં એફોર્ડેબલ હાઉસીંગની તકોનું નિર્માણ થશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં પાંચ મહાનગરોમાં ૭૦ માળથી ઊંચી ઈમારતો બનાવવા અંગે કરેલા નિર્ણયને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આવકારી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દિન-પ્રતિદિન ગુજરાતના…