Breaking News
0

ઉનાનાં ધ્રાબાવડ ગામનાં રર વર્ષ પહેલાનાં કેસમાં પાંચ આરોપીને ૩ વર્ષની કેદ

ઉના તાલુકાનાં ધ્રાબાવાડ ગામે રર વર્ષ પહેલા તા. ૮-૬-૧૯૯૮નાં રોજ ધ્રાબાવડ ગામની સીમમાં ઉકાભાઈ રવજીભાઈનું ખેતર તથા પટેલ અમુભાઈ માધાનું ખેતર એક શેઢે આવેલ હોય અમુભાઈ તથા ભાઈઓએ પથ્થર નાંખી…

Breaking News
0

જૂનાગઢ : વરલીભકત ઝડપાયો

જૂનાગઢનાં કસ્તુરબા સોસાયટીનાં નાકેથી જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પ્રવિણભાઈ રાણીંગભાઈ તથા સ્ટાફે રમેશભાઈ ગીગાભાઈ ગુજરાતીને વરલી મટકાના આંકડા લખતા રોકડ રૂા. ૧૪પ૦ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધુ ર૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનું સંક્રમણ યથાવત રહેલ હોય તેમ નવા કેસ નોંધાઈ રહેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે વધુ ર૧ કેસ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેર ૧૧, જૂનાગઢ…

Breaking News
0

નરસિંહ મહેતા સરોવર, વિલીંગ્ડન ડેમ અને સ્વીમીંગ પુલના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર

જૂનાગઢ શહેરને નજીકના દિવસોમાં સૌથી રમણીય સ્થાન એવા વિલીંગ્ડન ડેમ, નરસિંહ મહેતા સરોવરનું નજરાણું ઉપરાંત આધુનિક સ્વીમીંગ પુલની ભેટ આપવાનો નિર્ધાર જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ તેમની ટીમ દ્વારા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં મેઘરાજાનું મુકામ : માંગરોળમાં પોણો ઈંચ અને માળીયામાં એક ઈંચ વરસાદ નોંધાયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ છેલ્લા આઠ દિવસથી અવિરત વર્ષા વરસાવી રહેલ છે. સમગ્ર જિલ્લામાં કયાંક ધીમા તો કયાંક ભારે ઝાપટા વરસ્યા હતાં. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાંચ મીમી થી…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં આધેડ તણાઈ જતા થયેલ મૃત્યું

વિસાવદરમાં ગઇકાલે ભારે વરસાદનાં લીધે નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે લીમદ્રા ગામનાં આધેડ તણાઈ ગયા હતા અને સતત શોધખોળ કરવામાં આવી હતી અને ૧૩ કલાક બાદ તેમનો…

Breaking News
0

લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપીને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા…

Breaking News
0

પોકેટ કોપ એપ્લીકેશનની સહાયથી છેતરપીંડી કેસના આરોપીને ગુનાની કબુલાત કરાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ…

Breaking News
0

શ્રાધ્ધ મિટીંગ-ર૦ર૦

આગામી દિવસોમાં શ્રાધ્ધ મહિનો આવી રહયો છે ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં કાગડાઓએ જાણે કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઈ મીટીંગ યોજી હોય તેવું જણાઈ આવે છે. આ મીટીંગમાં કાગડાઓએ નકકી કરેલા મુદાઓ નીચે…

Breaking News
0

વિસાવદર-જૂનાગઢ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયું

વિસાવદર-જૂનાગઢ રોડ ઉપર ગઈકાલે જકાતનાકા પાસે હવેલી સવારે રોડ ઉપર અકે વૃક્ષ ધરાશાયી થયાનો બનાવ બનવા પામેલ હતો. જાેકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી અને રસ્તા ઉપર પડેલા વૃક્ષને દૂર…