Breaking News
0

શેરગઢ અને ઉટડી ગામે જુગાર દરોડો : ર૭ ઝડપાયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે શેરગઢ ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૩ શખ્સોને કુલ રૂા.ર૧,૪૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે વધુ ૪નાં મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો રોજબરોજ વધી રહ્યા હોય લોકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. ગઈકાલે કોરોનાના નવા ૩૧ કેસ પોઝીટીવ નોંધાયા છે અને ૪ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યું…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘરાજાની કૃપા

જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં ગઈકાલે મેઘરાજાએ કૃપા વરસાવતાં જૂનાગઢ સીટી-ગ્રામ્યમાં પોણા બે ઈંચ, ભેંસાણમાં દોઢ ઈંચ, માંગરોળમાં પ ઈંચ, વંથલીમાં ર ઈંચ, વિસાવદરમાં દોઢ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં ૬, સુત્રાપાડામાં ૮ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક સાથે જળબંબાકાર જેવી સ્થિતિ

ગીર સોમનાથ જીલ્લાાનાં લોકો ઘણા દિવસોથી અસહય બફારાથી ત્રસ્ત બની ગયેલ હતાં ત્યારે એકાદ માસ પૂર્વે મેઘરાજાના બીજા રાઉન્ડ બાદ મોટાપાયે રવિ પાકોનું વાવેતર કરનાર ખેડુતો પણ કાગડોળે વરસાદ વરસવાની…

Breaking News
0

અંગ્રેજીનાં પ્રાધ્યાપક સ્નેહા પટેલને સન્માનીત કરાયા

રાજકોટ શહેરના અને ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સ્નેહા પટેલે વર્ષ ૨૦૨૦માં ડો. હેતલ મહેતા(પ્રાધ્યાપક-સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ-ભાવનગર)ના માર્ગદર્શન હેઠળ “Exploring…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં નવનિયુકત જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી આવતીકાલે ચાર્જ સંભાળશે

જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની કચ્છ ખાતે બદલી થતાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમ શેટ્ટી આઈપીએસની નિમણુંક જૂનાગઢ ખાતે થઈ છે. આવતીકાલે તેઓ પોતાનાં હોદ્દાનો ચાર્જ સંભાળનાર હોવાનું…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સોૈરભ સિંઘને પોલીસ પરિવાર દ્વારા વિદાય માન અપાયું

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની કચ્છ ખાતે બદલી થતા, જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા હાલના સંજોગોને ધ્યાને લઇ, સોશ્યલ ડિસ્ટન્સ સાથે વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. આ વિદાય સમારંભમાં…

Breaking News
0

જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે દ્વારકા જિલ્લા કલેકટરે જગત મંદિરની મુલાકાત લીધી

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જિલ્લા કલેકટરે જગત મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીડીઓ, ડીવાયએસપી તેમજ દેવસ્થાન સમિતિના સ્ટાફ જાેડાયો હતો. કોરોનાના કેસ સતત નોંધાતા રહે છે…

Breaking News
0

શ્રાવણ માસમાં ખાદ્યપદાર્થોમાં ચેડાં કરી આસ્થા સાથે રમત, તંત્રની નીતિમાં જ ‘ભેળસેળ’ : મનોજ રાઠોડ

ખાણીપીણી બાબતે રંગીલા રાજકોટીયન્સની તોલે કોઈ ન આવે તે વાત હવે ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ જવા પામી છે. વડાપાંઉ હોય કે પછી બર્ગર, સીઝલર હોય કે પછી રીંગણાનો ઓળો અહીં મનભાવતી…

Breaking News
0

ગીરગઢડા તાલુકાનાં બંધારડા ગામે બતક આકારનું ચિભડું જાેવા મળ્યું

ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામે બતક આકારનું ચિભડું ઊગ્યું છે. ચોમાસાની ઋતુમાં ચીભડાંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં એક ચિભડું બતક આકારનું જોવા મળતા લોકો આશ્ચર્યચકીત થઈ ગયા હતા. #saurashtrabhoomi…