Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮નાં ધન્વંતરી ક્લિનીકમાં ડોકટરની કાયમી નિમણુંક કરવા રજુઆત

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮નાં કોર્પોરેટર અને વિરોધપક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, સેનીલાબેન એ. થઈમ, જેબુનીશાબેન કાદરીએ મહાનગરપાલિકાનાં કમિશ્નરશ્રીને એક સંયુકત પત્ર પાઠવી રજુઆત કરતાં જણાવેલ છે કે વોર્ડ નં.૮માં…

Breaking News
0

રાજુલામાં સરકારી ઇંગ્લિશ મિડિયમ શાળા મંજૂર કરવા માંગણી

રાજુલામાં ઈંગ્લિશ મિડિયમ શાળાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથેનો પત્ર રાજુલા શહેર એન.એસ.યુ.આઈ પ્રમુખ રવિરાજ ધાખડા અને યુવા આગેવાન અજય શિયાળ દ્વારા નિયામક સર્વ શિક્ષા અભિયાન તથા અગ્ર સચિવ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં બીજા દિવસે સાર્વત્રીક ઝાંપટારૂપી વરસાદ : વેરાવળમાં બે ઇંચ

સોમનાથ ભૂમિ ઉપર મેઘરાજા ઓળધોળ હોય તેમ ભારે વરસાદ પડયા બાદ ગઈકાલે બીજા દિવસે ફરી વ્હેલીસવારથી મેઘરાજાએ મુકામ કર્યુ હતુ. સવારે ૧૦ થી ૧૨ બે કલાકમાં ૨ ઇંચ જેટલો ધોધમાર…

Breaking News
0

માણાવદરમાં ટ્રાન્સફોર્મર ઉપર વિજળી પડી, રહેણાંકના વીજ ઉપકરણો બળી ગયાં

માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ સાથે માણાવદરના બાવાવાડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતાં ટીસી બળી ગયું હતું. બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં કોઈ જાનહાનિ થયેલ નથી. માણાવદરમાં ધોધમાર વરસાદને પગલે ખારા ડેમમાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી થશે

ગીર સોમનાથ જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ગીર-સોમનાથની જીલ્લાકક્ષાની ઉજવણી આગામી ૧૫ મી ઓગષ્ટે સુત્રાપાડા ખાતે કરવામાં આવશે. પર્વમાં ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પ્રસંગે કોરોના મહામારીમાં…

Breaking News
0

ભેંસાણ : વાવડી દેવપર ખાતે તમો જુગાર રમો છો તેમ કહી માર મારતાં ૩ સામે ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં વાવડી દેવપરા ખાતે રહેતાં અનીલભાઈ દુદાભાઈ સાસીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અર્જુન રમેશભાઈ સાસીયા, રમેશભાઈ ભીમજીભાઈ સાસીયા તથા નિમુબેન રમેશભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ…

Breaking News
0

જૂનાગઢમાં પતિએ પત્નિને દિકરી આપી દેવા બાબતે ધમકી આપતાં ફરીયાદ

જૂનાગઢનાં પ્રદિપ સિનેમા પાસે રહેતાં હર્ષાબેન વિજયભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી વિજય કાનજીભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બહેન તથા આરોપી અગાઉ પતિ-પત્ની…

Breaking News
0

વેરાવળ : એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

વેરાવળ પોલીસે પ્રોહીબીશનના ગુનાના છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા કોડીનારના બે આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીની સુચનાથી સીટી પોલીસ સ્ટેશનની ટીમ…

Breaking News
0

જૂનાગઢમાંથી સગીરવયની બાળકીને ભગાડી જતાં ફરીયાદ

જૂનાગઢનાં જાેષીપરા આદિત્ય શાકમાર્કેટ પાસે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી બીલાલભાઈ ઉર્ફે મહેબુબ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પરિવારની સગીરવયની દિકરીને આ કામનો…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં બગડુ ગામે કિન્નરનું મૃત્યું

જૂનાગઢ પંથકમાં બે અપમૃત્યુંના બનાવ બનવા પામેલ છે. જૂનાગઢ તાલુકાનાં બગડુ ખાતે એક કિન્નરનું કોઈ પણ બીમારી સબબ અથવા તો કોઈ કારણસર મૃત્યુ થતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી…