અરણીયાળા ખાતે જમીનનો દસ્તાવેજ કરી આપવાની મુદ્દત પુરી થાય તે પહેલા બીજાને વેંચી નાંખતા ફરીયાદ
જૂનાગઢ તાલુકાનાં કાથરોટા ખાતે રહેતાં પ્રકાશભાઈ વ્રજલાલભાઈ ચોવટીયાએ પોલીસમાં આ કામનાં આરોપી હરેશભાઈ ગોવિંદભાઈ, પરસોતમભાઈ ગોવિંદભાઈ, ભાવનાબેન ગોવિંદભાઈ, કેશરબેન ગોવિંદભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ…