Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરને રંગબેરંગી રોશનીનો શણગાર

ગઈકાલે શ્રાવણ માસ વદ બીજના દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને સાયં સમયે યજ્ઞ દર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગઈકાલે અયોઘ્યામાં રામ મંદિરનું…

Breaking News
0

સામાન્ય મજૂરી કામ કરતા પરિવાર ઉપર આવી પડેલ સંકટ સમયે જૂનાગઢ પોલીસે પડખે રહી સુખદ ઉકેલ લાવતા ભાવવાહી દ્રશ્ય સર્જાયા

જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધાવાવની પાટી, વાલ્મિકી વાસ ખાતે રહેતા હરસુખભાઈ માધાભાઈ ટીમણિયા વાલ્મીકિએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની દીકરી મીનાબેન ભીખુભાઇ બારીયા તથા પરિવાર સાથે…

Breaking News
0

ફ્રન્ટલાઇન સ્ટાફના પ્રયત્નો ઉપર ગીરનું સંરક્ષણ ટકી રહ્યું છે : સાસણ ડીસીએફ

એશિયાટીક સિંહોનું હબ ગણાતા સાસણ ખાતે દેશ-વિદેશથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે અને સિંહ દર્શનનો અનેરો લાભ લે છે. પરંતુ સાસણના વિકાસ અને સફળ કામગીરી માટે વન વિભાગના કર્મચારીઓની ઉમદા…

Breaking News
0

દીપ પ્રાગટય સાથે ઉજવણી

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે ગઈકાલે જૂનાગઢ ખાતે અગ્રણી કિશોર ચોટલિયા તથા તેના પરિવાર દ્વારા દિપ પ્રાગટ્ય કરી ઉજવણી કરવામાં…

Breaking News
0

ગુરૂકુલ દ્રોણેશ્વરમાં રામસેવક હનુમાનજીનું પૂજન તથા દિપકથી શણગાર

રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે મંદિર માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો દરમ્યાન પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપીની શાખા દ્રોણેશ્વર ગુરૂકુલમાં બિરાજમાન શ્રી હનુમાનજીને સુંદર શણગાર અને ફુલની ડીઝાઇન તથા દિપમાળા…

Breaking News
0

શિલાન્યાસ પર્વની ખંભાળિયાના રામ ભક્તો દ્વારા ઐતિહાસિક ઉજવણી

ભગવાન શ્રી રામના જન્મ સ્થાન એવા અયોધ્યામાં ઐતિહાસિક ઘડી એવા શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ ગઈકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. ઐતિહાસિક અને આશરે પાંચ સદી પછી…

Breaking News
0

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા શિલાન્યાસની ઉજવણી કરાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂજનીય સંતો મહંતોનાં હસ્તે અયોધ્યામાં મંદિરનો શિલાન્યાસ વિધી સંપન્ન કરાઈ છે અને હિન્દુ સમાજનું વર્ષોનું સપનું શ્રી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ સાકાર થઈ…

Breaking News
0

મધુરમ-ટીંબાવાડી ખાતે આવેલ કેશવ ક્રેડીટ કો.ઓ.શાખામાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો

શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીનાં ભવ્યાતિભવ્ય મંદિરનાં શિલાન્યાસ વિધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે નિમિત્તે મધુરમ-ટીંબાવાડી ખાતે આવેલ કેશવ ક્રેડીટ શાખા દ્વારા પણ ભગવાન શ્રી રામચંદ્રજીનાં…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર રમતા છ મહિલાઓ સહિત પાંત્રીસ ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લામાં જુદા જુદા છ સ્થળોએ સ્થાનિક પોલીસે ગઈકાલે જુગાર રમી રહેલા છ મહિલાઓ સહિત કુલ પાંત્રીસ જુગારીઓનેે દબોચી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગોઈંજ ગામના વાડી…

Breaking News
0

સોરઠ પંથકમાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની કૃપા અવિરત રહી છે. શ્રાવણ માસનાં પવિત્ર દિવસોમાં જાણે ભોળાનાથ મહાદેવને મેઘરાજા પણ અભિષેક કરી રહ્યાં હોય તેવા માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે…