બાર એસોશીએશન ઓફ ઈન્ડીયાની ગર્વનીંગ કાઉન્સીલમાં હરીશ દેશાઈની ગુજરાતના પ્રતિનિધિ તરીકે બીન હરીફ વરણી
જૂનાગઢ વરીષ્ઠ એડવોકેટ હરીશભાઈ દેશાઈ કે જેઓ બાર એસોશીએશન ઓફ ઈન્ડીયા ન્યુ દિલ્હીના આજીવન સભ્ય છે અને આ વર્ષની ગર્વનીંગ કાઉન્શીલની ચુંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે તેઓએ ઉમેદવારી પત્રક ભરતા ગુજરાતના…