ગીર સોમનાથ જીલ્લામાં ૧૩ નવા કેસ : વેરાવળના પાંચ દર્દીઓનાં મોત
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે યમરાજે પણ કહેર મચાવવાનું શરૂ કર્યુ હોય તેવી સ્થિતિ ઉદભવેલ જોવા મળી રહી છે. ગીર સોમનાથ જીલ્લામાં શનિવારે રેકર્ડબ્રેક કોરોનાના કેસો આવ્યા બાદ રવિવારે…