Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં ૮ કેસ આવ્યા : ૧૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં આજે કોરોનાનાં વધુ ૮ કેસો આવેલ છે. જયારે ગઈકાલે ૧ર દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવેલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો ૪પ૪ નોંધાયેલ છે,…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રીક અડધોથી બે ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકમાં ગઈકાલે સવારથી મેઘાવી માહોલ સાથે સુર્યનારાયણની ગેરહાજરીમાં મેઘરાજાએ પડાવ કરી ધીમી પણ ધીંગીધારે હેત વરસાવેલ છે. જીલ્લામાં અડધો થી બે ઇંચ જેવો સરેરાશ વરસાદ નોંધાયેલ…

Breaking News
0

સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીમાં આજથી ૬ ઓગષ્ટ સુધી ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાશે

સરકારનાં નિર્દેશ અનુસાર આગામી તા. ૩-૮-૨૦૨૦નાં રોજ ‘શ્રાવણ પૂર્ણિમાનાં દિવસે સંસ્કૃત દિવસનું આચરણ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. પરંપરાગત સંસ્કૃત દિનની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સપ્તાહ તરીકે આયોજન થાય છે. સંસ્કૃત…

Breaking News
0

માંગરોળના છ ગામોની પાણીની સમસ્યા દૂર કરવા રૂા.૧૪ કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નંખાશે

માંગરોળ તાલુકાના છ ગામોની પીવાની પાણીની લાઇન વારંવાર તુટી જવાથી મુશ્કેલી અનુભવતા હતા. આ મુશ્કેલીનો કાયમી અંત લાવવા સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સરકારમાંથી રૂા.૧૪ કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાંખવાની…

Breaking News
0

વેરાવળ એજયુકેશન સોસાયટીમાં તા.૪ ઓગષ્ટ સુધી પ્રવેશ મેળવી લેવો

વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત કે.એમ. સવજાણી તથા કે.કે. સવજાણી બી.બી.એ., બીસી.એ. કોલેજમાં ચાલતા અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. હાલ કોવીડ-૧૯ની વિશ્વવ્યાપી મહામારીને ધ્યાને લઇ સરકાર તથા યુનિવર્સીટીનાં પરીપત્રને…

Breaking News
0

વેરાવળ બિનવારસી ટ્રકનાં ચોરખાનામાંથી દોઢ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો

વેરાવળ નજીક છાત્રોડા-ડારી રોડ ઉપર બંધ હાલતમાં ઉભેલા ટ્રકના ચોરખાનામાંથી સોમનાથ મરીન પોલીસને વિદેશી દારૂની બોટલો નંગ ર૮૮૦ કીં. રૂા.૧,૪૪,૦૦૦ નો મળી આવતા મોબાઇલ ફોન તથા ટ્રક મળી કુલ રૂા.પ,૯૪,પ૦૦…

Breaking News
0

ભેંસાણ અને ખંભાળીયા ખાતે અપમૃત્યુનાં બનાવો નોંધાયા

ભેંસાણ ખાતે રહેતાં રમણીકભાઈ ગોવિંદભાઈ વાડીએ મોટરનાં પાઈપમાં કોથળો નાંખવા જતા અકસ્માતે પગ લપસી જતાં કુવામાં પડી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે હાલ ખંભાળીયા ખાતે રહેતાં મનીષાબેન હિતેષભાઈને અઢીમાસ…

Breaking News
0

જૂનાગઢનાં ધરારનગર નજીક જુગાર દરોડો : પ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ સુભાષભાઈ ધીરૂભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ધરારનગર નજીક જુગાર અંગે દરોડો પાડતાં દિનેશભાઈ નંદાભાઈ મકવાણા, કલ્પેશ કાંતીભાઈ પરીયા, યોગેશ દેવશીભાઈ પરમાર, માધાભાઈ…

Breaking News
0

ભેંસાણનાં છોડવડી ગામની સગીરવયની દિકરીને ભગાડી જતાં ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં છોડવડી ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી રોહિત ભાવેશભાઈ ડોડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદી પરિવારની સગીરવયની દિકરીને લલચાવી ફોંસલાવી…

Breaking News
0

નાની પીંડાખાઈ, ઝાલણસર, પસવાડા, આંત્રોલી, ચોરવાડ અને ખોરાસા ગામે જુગાર અંગે દરોડા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ જેરામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નાની પીંડાખાઈ ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી ધરમશીભાઈ જીવરાજભાઈની વાડીની ઓરડીમાં જુગાર રમતાં…