સનખડા ગામે બુટલેગરના ઘરેથી ર૪૦ બોટલ વિદેશી દારૂ પકડાયો
ઉનાના પીઆઈ વિજયસિંહ ચૌધરીએ તાલુકામાં દારૂબંધીનો કડક અમલ કરાવવા સુચના આપતા પોલીસ હે.કો.કમલેશ જે. પીઠીયા, શાંતીભાઈ, નિલેશભાઈ, જગદીશભાઈ, કરશનભાઈ તથા ભીખુશા બચુશાએ બાતમીના આધારે સનખડા ગામમાં દોલુભાઈ કરણાભાઈ રાઠોડએ તેમના…