કોંગ્રેસના વેચાતા માલને બદલે ભાજપ તેના કાર્યકરોને ટિકીટ આપી જીતી બતાવે
ભારતીય જનતા પાર્ટી આવનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગયેલા વેચાતા માલને ટિકિટ આપવાને બદલે પોતાના કાર્યકરોને ટિકિટ આપીને ચૂંટણી જીતી બતાવે તેવો પડકાર ફેંકી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાએ જણાવ્યું…