Breaking News
0

ખુનના કેસમાં પ્રથમ આરોપી બાદ બીજા આરોપીને જામીન ઉપર મુક્ત કરતી ગુજરાત હાઈકોર્ટ

કલ્યાણપુર તાલુકા પાનેલી ગામના રહીશ ધીરૂભાઈ માણસીભાઈ હાજાણીના પુત્ર જાલણ ઉફેર્ જાલમના લગ્ન જામનગરના રહીશ સગરાજ વાધાભાઈ હાજાણીની પત્ની કુંવર સાથે થયા હતા અને જાલણ ઉફેર્ જાલમના ભાઈ બ્રીજકરણને સગરાજ…

Breaking News
0

ધોરાજીમાં ગિફટ સોપમાંથી ઇલેકટ્રીક સિગારેટ સાથે દુકાનદાર ઝડપાયો

ધોરાજીમાં ગિફટ આર્ટીકલ્સની દુકાનમાં વિદેશી કંપનીની ઇલેકટ્રીક સિગારેટ સાથે એસ.ઓ.જી.એ દુકાનદારની ધરપકડ કરી છે. જયારે શાપરમાં પણ વિદેશી કંપનીની પ્રતિબંધીત સિગારેટનું વેચાણ કરતા ગોંડલના પાનનો ધંધાર્થી રૂા. ૨૨૦૦ ના મુદામાલ…

Breaking News
0

ખંભાળિયામાં હળવા ઝાપટા વચ્ચે ઉઘાડ નીકળ્યો

ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં સચરાચર વરસી ગયેલા ચાલીસ ઈંચ ભારે વરસાદ પછી ગઈકાલે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આ ઉપરાંત દિવસ દરમ્યાન સૂર્યનારાયણના દર્શન પણ થયા હતાં અને ઉઘાડ નીકળ્યો હતો.…

Breaking News
0

ખંભાળિયાના વિરમદડ ગામે વીજળી પડવાથી મૃત્યું પામેલ બે મહિલાના પરિવારજનોને સહાય અપાઈ

ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે ગત તા.૩૦ મી જૂનના રોજ મુશળધાર વરસાદ પડયો હતો. આ સાથે તાલુકામાં ઠેર ઠેર વીજ ત્રાટકના બનાવો પણ બન્યા હતા. આ દરમ્યાન ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે…

Breaking News
0

વંથલીનાં થાણાપીપળી અને માણાવદરનાં બુરી ખાતે અપમૃત્યુનાં બનાવો

વંથલી તાલુકાનાં થાણાપીપળી ખાતે રહેતાં વેલજીભાઈ બેચરભાઈ વડારીયાને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બિમારી હોય અને તેઓને આ બિમારી સહન ન થતાં તેઓએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું…

Breaking News
0

જૂનાગઢનાં રાજીવનગરમાં જુના મનદુઃખે મારામારી : સામસામી ફરીયાદ

જૂનાગઢનાં રાજીવનગર ખાતે રહેતાં રમેશકુમાર મગનભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજયાબેન, વિજયાબેનનો દિકરો કિશન, વિશાલ તથા મિલન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રમેશકુમારની ત્રણ…

Breaking News
0

જૂનાગઢ, નાંદરખી, ચોરવાડનાં ખેરા તથા માળીયા હાટીનાનાં જુથળ ગામે જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે રાણવાળી ખાણ નજીક જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧૧૭પનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.…

Breaking News
0

માણાવદર : જંગલમાં ગેરકાયદેસર ભેંસો ચરાવવા જતાં ના પાડતાં બે શખ્સોનો હુમલો

માણાવદર તાલુકાનાં વેળવા ખાતે રહેતાં બાવનજીભાઈ કેશવભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી હમીરભાઈ વિરાભાઈ કરમટા, લીલાખાનો રહીશ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ…

Breaking News
0

અગતરાય ગામ પાસે રીક્ષાનો અકસ્માત સજાર્તા ૧ નું મોત

કેશોદનાં અગતરાય ગામ નજીક આ કામનાં મરણજનાર રાહુલભાઈ હરીભાઈ પોતાની છકડો રીક્ષા લઈને જતાં હતાં તે દરમ્યાન અકસ્માત સજાર્તા રાહુલભાઈ હરીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે જીતેન્દ્રભાઈ ભોવાનભાઈ ગોહેલને શરીરે ઈજાઓ…

Breaking News
0

કેશોદનાં પંચાળા ગામની સીમમાંથી મોટરસાયકલ ચોરાયું

કેશોદનાં પંચાળા ગામની સીમમાં રહેતાં ચનાભાઈ દેવાયતભાઈ ડાકીએ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીની માલીકીની કાળા કલરની હોન્ડા કંપનીની ડ્રીમ યુગા…