વિસાવદરનાં મુંડીયા રાવણી ગામે વૃધ્ધને ઘરે બોલાવી માર મારતાં ફરીયાદ
વિસાવદર તાલુકાનાં મુંડીયા રાવણી ખાતે રહેતાં દેવજીભાઈ ભુરાભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વાલજી હકુભાઈ, વિલાસ વાલજીભાઈ, સામજી વાલજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ…