વિલિગ્ડન ડેમ ખાતે માનવ મહેરામણ ઉમટી પડયું
જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિગ્ડન ડેમ ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે અને ઓવરફલો થઈ જતાં ડેમનો નજારો જાવા માટે ગઈકાલે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયું હતું…
જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિગ્ડન ડેમ ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે અને ઓવરફલો થઈ જતાં ડેમનો નજારો જાવા માટે ગઈકાલે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયું હતું…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં રવિવાર તેમજ સોમવારનાં સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરનાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું તેમજ પીવાનું…
જૂનાગઢમાં ગઈકાલે દિવસ દરમ્યાન સતત વરસાદ વરસી રહ્યો હતો. વરસતા વરસાદને પગલે માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જાષીપરા રેલ્વે બ્રીજમાં પણ ગઈકાલે…
જૂનાગઢ અને જીલ્લામાં ગુરૂપૂર્ણિમાનાં દિવસથી મેઘરાજાની અવિરત કૃપા વરસી રહી છે. મેઘમહેરનાં કારણે જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં આવેલાં નદી-નાળા-ડેમો-તળાવોમાં નવા નીર આવ્યા છે ગિરનાર જંગલ ઉપર વન્ય પ્રકૃતિપણ સોળે કળાએ…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા માંગરોળ મામલતદાર કચેરીને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ…
ખંભાળીયા તાલુકામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે વરસેલા પચીસ ઈંચ સુધીનાં વ્યાપક વરસાદનાં કારણે અનેક સ્થળોએ ભારે પુર જેવા પાણી તથા પવનનાં જારને લીધે વૃક્ષો ધરાશાયી થવાના અનેક બનાવો બન્યા…
રવીવારથી સતત મેઘરાજા વરસી રહયા હોય જામકંડોરણાનાં ધરતી પુત્રો આનંદમાં આવી ગયેલ છે. વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાય હતા.પણ શનિવાર બપોર પછીથી મેઘરાજા સતત ધીમીધારે વરસી રહયા હોય…
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકો ૪૨૦૦ ગ્રેડ પે આપવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે,…
અમેરિકામાં જા વર્ગો ઓનલાઈન કરાશે તો વિદેશી વિદ્યાર્થીઓને તગેડી મુકવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને અહીંના સાંસદોએ ભયાનક અને ક્રૂર ગણાવ્યો હતો. અમેરિકાના અગ્રણી શિક્ષણવિદો અને કાયદો ઘડનારાઓએ આ નવા દિશાનિર્દેશો અંગે…
ગુજરાતમાં વરસાદની પેર્ટન બદલાતા વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઓછો અને અછતવાળા વિસ્તારમાં ધોધમાર વરસી રહ્યો છે. હાલ મેઘરાજાએ સૌરાષ્ટ્ર તરફ મહેરબાની કરી હોય તેમ શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરતા ૧૩…