જૂનાગઢમાં મહિલા પીએસઆઈ વી. કે. ઉંજીયા ઉપર ફોરવ્હીલ ચડાવી જીવલેણ હુમલો
જૂનાગઢ શહેરમાં અસામાજીક પ્રવૃતિ કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક પગલા ભરવામાં આવી રહયા છે તેમજ અસામાજીક પ્રવૃતિને નાબુદ કરવાનાં ભાગરૂપે પ્રોહિબીશન ડ્રાઈવ કરવામાં આવી હતી આ દરમ્યાન પંચેશ્વર રોડ ઉપર…