જૂનાગઢમાં મનદુઃખે ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ
જૂનાગઢનાં એસટી કોલોની કવાર્ટર નં.ઈ૪ ખાતે રહેતાં અનીલભાઈ કાન્તીભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી દિનેશભાઈ મુળજીભાઈ મેવાડા, હિરેનભાઈ ભોવાનભાઈ મેવાડા તથા ફરીયાદીનાં પત્ની દિવ્યાબેન અનીલભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…