જૂનાગઢ મનપાના ભંગારનાં ટેન્ડરની રિ-ટેન્ડરીંગ કરવા વોર્ડ નં. ૧પના કોર્પોરેટરોની માંગણી
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભંગાર માટેનું ટેન્ડર પાસ કરાયું છે તેમાં ભંગારનો કેટલો જથ્થો, કેટલું વજન, કેટલી વસ્તુઓ છે? તે બાબતનો ઉલ્લેખ કરાયો ન હોય તેની જાહેર હરરાજી કરવા વોર્ડ નં. ૧પ…