લોકડાઉનમાં પપ લાખ કર્મચારીઓએ પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડ્યા
દેશનાં કરોડો લોકોની સામે સંકટની સ્થિતિ ઉભી થઈ છે. ઘણાં લોકોએ તેમની નોકરી ગુમાવી દિધી છે. ઘણાનો પગાર કાપી લેવામાં આવ્યો છે. વેપાર, ઉદ્યોગો, નોકરીયાતો, છુટક વેપારી અને લોકો ઉપર…
દેશનાં કરોડો લોકોની સામે સંકટની સ્થિતિ ઉભી થઈ છે. ઘણાં લોકોએ તેમની નોકરી ગુમાવી દિધી છે. ઘણાનો પગાર કાપી લેવામાં આવ્યો છે. વેપાર, ઉદ્યોગો, નોકરીયાતો, છુટક વેપારી અને લોકો ઉપર…
સરકાર ઓગષ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં અથવા તો સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયામાં સંસદનું મોન્સુન સત્ર બોલાવવા માટે વિચાર કરી રહી છે. જેમાં કાર્યવાહી દરમ્યાન સભ્યો ઉપÂસ્થત થઈ શકે. સુત્રોનું કહેવું છે…
સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગઈકાલે સાંજે ચીનને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે તેના એક પ્રેસ વકતવ્યને અમેરિકાએ અંતિમ ક્ષણોમાં તેનો વિરોધ દર્શાવીને તેને રોકી દિધું હતું. જા કે ચીને સોમવારે…
વિદ્યાર્થીઓના રોષ અને કેન્દ્રની સુચનાથી ગુજરાત સરકારને યુનિવર્સીટીઓની પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી હતી. ગુજરાત ટેકનીકલ યુનિ. દ્વારા શરૂ કરવામાં આવનાર પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ…
સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્નઃ શરૂ કરવા શિક્ષીત બેરોજગારો દ્વારા જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર અપાયા છે. ઘણા લાંબા સમયથી (લગભગ ૩થી ૪ વર્ષથી) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી…
જૂનાગઢ શહેરના છ કોરોના પેશન્ટે ઘરબેઠા સારવાર મેળવી કોરોનાને માત આપી છે. જૂનાગઢ શહેરના પ્રકાશ જાદવ,મીલન જોષી,દિનેશ સાગઠીયા,રમણીક પટ્ટણી,રમેશ અગ્રાવત અને રવિ માલકીયા એમ છ પેશન્ટને હોમ આઇસોલેશનમાંથી મુક્ત કરવામાં…
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નબળુ આવતા ડિગ્રી એન્જીનીયરીંગમાં માત્ર ૩૩ર૮૬ વિદ્યાર્થીઓ જ પ્રવેશને પાત્ર બનશે. આમ ૩પ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના છે. ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી કોર્સીસમાં…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ જીલ્લામાં કુલ પોઝીટીવ કેસનો આંક ર૭ ઉપર પહોંચ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ…
આગામી તા. પ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે વ્યસન છોડવા, રકતદાન કરવા, ચક્ષુદાન-દેહદાનનો દ્રઢ સંકલ્પ લેવા, દર વર્ષે ગુરૂપૂર્ણિમાએ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા, જળસંચય કરી પાણીની બચત કરવા, સ્વચ્છતા…
જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં કણજા ગામ નજીક કોળીવાસ ખાતે રહેતાં વનીતાબેન મહેશભાઈ ઉર્ફે ટેસ્ટી બાબુભાઈ વાઘોરાએ પોલીસમાં આ કામનાં આરોપી વિપુલ શાદુરભાઈ ગોહેલ, કૌશીક શાદુરભાઈ ગોહેલ, કારાભાઈ મોહનભાઈ ગોહેલ વિરૂધ્ધ…