Breaking News
0

માંગરોળ : પીજીવીસીએલનાં ધાંધીયાથી શહેરીજનો ત્રસ્ત

માંગરોળ પીજીવીસીએલનાં ધાંધીયાથી શહેરીજનો ત્રસ્ત બન્યાં છે. માંગરોળમાં નાગદા ફીડરમાં સામાન્ય ફોલ્ટને પગલે અડધા શહેરની લાઈટ બંધ કરતા સ્થાનીક રહીશો, વેપારીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા પીજીવીસીએલનાં એક્ઝકયુટીવ ઈજનેરને ધારદાર…

Breaking News
0

માણાવદરનાં લીંબુડાનાં વેપારી ઉપર છરી વડે હુમલો

માણાવદર તાલુકાનાં લીંબુડા ગામનાં કાલા-કપાસનો વેપાર તથા દલાલીની કામગીરી કરતાં વેપારી રમેશભાઈ ગોરધનભાઈ સવસાણી (ઉ.વ. પ૯)ને બે અજાણ્યા શખ્સોએ રસ્તો પુછવાનાં બહાને નજીક આવી અચાનક છરી વડે હુમલો કરતાં લોકોએ…

Breaking News
0

કેશોદનાં બામણાસા(ઘેડ) અને આજુ બાજુના ઘેડ પંથકમાં થયેલી હોનારતને આજે ૩૭ વર્ષ પૂર્ણ થયા

વંથલી – શાપુરની જળહોનારતને આજે ૩૫ વર્ષ પૂર્ણ થઇ રહયાં હોય આજે પણ કેશોદનાં બામણાસા સહિતના ઘેડ પંથકમાં આ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે. ૭૦ ઇંચ જેટલો વરસાદ પડતાં…

Breaking News
0

કેશોદના નાની ઘંસારી ગામે મકાન ધરાશાયી, શ્રમિક પરિવાર બન્યો લાચાર

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયા પોતાના પરિવાર માટે રહેવા ઘર ન હોય પિતાથી અલગ રહેતો હોય પ્લોટ વિસ્તારમાં તેમના પિતાના દેશી મકાનમાં રહે છે. હાલમાં વરસાદના કારણે…

Breaking News
0

માંગરોળ : ઈજાગ્રસ્ત કાચબાની સારવાર કરાઈ

માંગરોળ નજીકનાં શીલબારા દરિયાઈકાંઠા વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત થયેલો દરિયાઈ કાચબો મળતાં તેને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. સંજીવની નેચર ફાઉન્ડેશન ગૃપનાં પિયુષભાઈ કામડીયા, રાકેશ બારૈયા, ચેતનભાઈ મજેઠીયાને અંદાજે રર થી રપ…

Breaking News
0

જૂનાગઢનાં જગન્નાથ મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા સ્થિત જગન્નાથજી મંદિરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦.૩૦ શાહી સ્નાન, ૧૧ વાગ્યે શણગાર દર્શન, ૧૧.…

Breaking News
0

જૂનાગઢમાં શનિવારે કોરોનાનાં બે કેસ આવતાં ૬ર મકાન અને ૧ર૯ લોકો કન્ટેઈનમેન્ટ, બફર ઝોનમાં મુકાયાં

જૂનાગઢ શહેરમાં ગઈકાલે કોરોનાના બે કેસ જે વિસ્તારમાં આવ્યા તે વિસ્તારમાં જૂનાગઢ જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કર્યો છે. જેમાં વોર્ડ નં. ૧૧માં આવતા…

Breaking News
0

અમારો સમાજ પૂજય મોરારીબાપુની સાથે છે અને સાથે જ રહેશે : શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત

શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત દ્વારા એક નિવેદન જારી કરી અને આ સમાજનાં વરિષ્ઠ અગ્રણીઓએ તેઓ પૂજય મોરારીબાપુ સાથે જ છે તેવી લાગણી વ્યકત કરી છે. તેમજ અન્ય સમાજને પણ…

Breaking News
0

નાની ગુંદાળી ગામે સામાન્ય બાબતે માર મારી રીક્ષા લઈ નાશી જતાં ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં નાની ગુંદાળી ગામ ખાતે રહેતાં વજીબેન કેશુભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજય વસરામ વાઘેલા, વિહલો, સુરેશ ઉર્ફે સુર્યો રમેશભાઈ, માનુબેન વસરામભાઈ વગેરે વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…

Breaking News
0

ખોરાસા ગામે મારામારી કરી સોનાનો ચેન તોડી નાંખી નુકશાન કરતાં ફરીયાદ

ખોરાસા ગીર ખાતે રહેતાં કરશનભાઈ વેજાણંદભાઈ કછોટે પોલીસમાં આ કામનાં આરોપી દેવીબેન હમીરભાઈ કછોટ, હમીરભાઈ કછોટ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદોને આ કામનાં…