કેશોદમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું ૬૦ ટકા પરિણામ, જી.ડી.વી. સ્કૂલમાં પ્રથમ નંબર મેળવતી ઈશિતા પરમાર
કેશોદમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું જનરલ પરિણામ ૬૦ ટકા આવ્યું છે ત્યારે કેશોદના પરમાર પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી દલિત સમાજ તેમજ કેશોદનું ગૌરવ વધાર્યું છે. કેશોદમાં રહેતી ઈશિતા…