જૂનાગઢ, પ્લાસ્વા અને કોડવાવ ખાતે અપમૃત્યુનાં બનાવો
જૂનાગઢમાં દિવાન ચોક ખાતે રહેતાં રાજુભાઈ જેન્તીભાઈ ગટેચા દિવાનચોકમાં રિક્ષામાં સુતા હતા તે દરમ્યાન એટેક આવતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજ્યું હતું. તેમજ અન્ય એક…