જૂનાગઢનાં ઐતિહાસીક એવા મહાબત અને બહાઉદીન મકબરા ફરી ધારણ કરશે પ્રાચીન ભવ્યતા
ઐતિહાસીક શહેર જૂનાગઢના મહાબત અને બહાઉદીન મકબરા ફરી ધારણ કરશે તેની પ્રાચીન ભવ્યતા. જૂનાગઢ ખાતેના રોયલ મોન્યુમેન્ટસની જાળવણી તથા નિભાવણી સંદર્ભે રૂ. ૫.૪૬ કરોડના ખર્ચે એક વર્ષમાં મકબરાને પ્રાચીન ભવ્યતા…