ગુજરાતના ૬ લાખ વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ જશે..!
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૨૦મી એપ્રિલથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન ચીજવસ્તુઓના વેચાણને શરતી મંજૂરી આપવાની જાહેરાત કરી છે. જો ઓનલાઇન ચીજવસ્તુઓનો વેપાર શરૂ થઈ જાય તો ગુજરાતના છ લાખથી વધુ…
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૨૦મી એપ્રિલથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન ચીજવસ્તુઓના વેચાણને શરતી મંજૂરી આપવાની જાહેરાત કરી છે. જો ઓનલાઇન ચીજવસ્તુઓનો વેપાર શરૂ થઈ જાય તો ગુજરાતના છ લાખથી વધુ…
ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષ અને દુનિયાનાં દેશોમાં કોરોનાનો ક્રુર પંજા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે કોરોનાનાં સંક્રમણમાંથી લોકોને બચાવવા માટેનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. કોરોનાનાં પોઝીટીવ કેસોમાં…
જૂનાગઢમાં ગજાનંદ મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ ૫૦થી વધુ લોકોને સવાર-સાંજ બંને વખત ભોજન પીરસી અનોખી સેવા કે કામગીરી કરી રહ્યા છે. જૂનાગઢમાં માનવ સેવા એ જ પ્રભુસેવા તેમજ ભૂખ્યાને ભોજન…
જગવિખ્યાગત સોમનાથ મંદિર સાંનિધ્યે રહેતા યાત્રીકોના ઘસારાના કારણે રોજે રોજનું કમાઇ ગુજરાન ચલાવતા છૂટક ખાણી-પીણીની હાથલારી ચલાવતા ફેરીયાઓ, રમકડા સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ કરતા પાથરણાવાળાઓ, ફોટોગ્રાફરો, મજુરો જેવા ગરીબ વર્ગના લોકોની…
કોરોના વાયરસના કારણે બંધ રહેલ માર્કેટીંગ યાર્ડો શરૂ કરવા અંગે ગુજરાત રાજય સરકારની સુચના અન્વયે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને સુત્રાપાડા બે માર્કેટીંગ યાર્ડો આજે તા.૧૭ મીથી શરૂ કરવાની યાર્ડોના…
ગીર સોમનાથમાં જીલ્લા મથક વેરાવળની સીવીલ હોસ્પીટલમાં આવેલા કોરોના વાયરસના શંકાસ્પદ ૩ દર્દીના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. ગઈકાલે આ ત્રણેયનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. કોરોન્ટાઈન ફેસેલીટી ખાતે…
ગુજરાત રાજય સરકારે લોકડાઉનમાંથી માછીમારી કરવા જવા માટે મુકતિ આપી છે પરંતુ ગીર સોમનાથ જીલ્લાની નવેક હજારમાંથી માત્ર ૪૩૯ જેટલી જ ફીશીંગ બોટો દરીયો ખેડી માછીમારી કરવા જવા તૈયાર થઇ…
લોકડાઉન સમયે સરકારનાં નિયમોની એસીતેસી જોવા મળી રહી છે. સીમર ગામની આસપાસ ૬ જેટલા ગામનાં લોકો અહી બેંકનાં કામકાજ માટે આવે છે. ૨૦ દિવસથી લોકો ઘર બહાર નીકળી શકતા નથી…
સોલા સીવીલ મેડિકલ કોલેજ-અમદાવાદનાં વિદ્યાર્થી ડો. હર્ષ ચંદ્રેશભાઇ રાઠોડ (કડિયા) જે હાલ રાજકોટ નિવાસી છે. ડો. હર્ષ રાઠોડ સોલા સીવીલ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ડો. હર્ષ રાઠોડ…
ભારતીય અર્થતંત્રને પુર્નઃબેઠું કરવાના એક પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિભિન્ન મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) યોજનાઓ હેઠળના પ્રોજેકટસ પુર્નઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. જાકે,લોકોએ મોઢા ઉપર…