માંગરોળમાં શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળની ભોજનયજ્ઞ દ્વારા માનવીય સેવા
માંગરોળ શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળ દ્વારા કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર ભોજનયજ્ઞ ચલાવી દરરોજ ૧૧૦૦ જેટલા જરૂરતમંદ લોકોની પેટની ભૂખ ઠારે છે.૨૨ માર્ચ જનતા કર્ફયુના દિવસથી જ શેઠ…
માંગરોળ શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળ દ્વારા કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર ભોજનયજ્ઞ ચલાવી દરરોજ ૧૧૦૦ જેટલા જરૂરતમંદ લોકોની પેટની ભૂખ ઠારે છે.૨૨ માર્ચ જનતા કર્ફયુના દિવસથી જ શેઠ…
વિશ્વભરમાં તિવ્રવેગે ફેલાઈ રહેલા કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો રોકવાનાં આગમચેતીનાં પગલા સ્વરૂપે રાજય સરકારનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા લેવાઈ રહેલા કાબીલે દાદ પગલાઓનાં સમર્થનમાં જૂનાગઢની કોમર્શિયલ કો.ઓપરેટીવ બેન્ક…
બંધારણનાં ઘડવૈયા અને સામાજીક સમરસતાનાં પુરસ્કર્તા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૯મી જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલી અર્પણ કરવામાં આવી છે. ભારતદેશની આઝાદી બાદ બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા અને દલિતોનાં મસીહા…
ચીનમાંથી શરૂ થયેલી કોરોના ભૂતાવળને કાબુમાં લાવવામાટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલા લોકડાઉનથી તમામ વર્ગની રોજિંદી આવક અને આર્થિક રીતે મોટી નુકસાની સામે આવી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી…
કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ હાલ જૂનાગઢ શહેરમાં જોવા મળી રહી છે ત્યારે સ્વચ્છતા માટે સફાઈ કામદારો ભર તાપમાનમાં શહેરી મોહલાની સફાઈ કરી રહ્યા છે અને શહેરને સ્વચ્છ બનાવી રહ્યા…
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે આવનારા દર્દીઓને કોઈપણ જાતની અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ નિષ્ણાંત તબીબો અને સ્ટાફ…
વિશ્વ વ્યાપી કોરોના વાયરસ મહામારીનાં જંગમાં જનતા સેવામાં સમગ્ર ગુજરાત પોલીસ હાર્યા કે થાકયા વગર લોકડાઉન અમલમાં જંગે ચડયું છે. ત્યારે સોમનાથ મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.આઈ. પરમારનાં માર્ગદર્શન હેઠળ…
કોરોનાની મહામારી સામે લોકોને પૂરતી આરોગ્ય સુવિધા આપવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રે તમામ આગોતરી તૈયારીઓ કરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આઇસીયુની અને વેન્ટીલેટરની સુવિધા સાથે કોવિડ-૧૯ માટે ૩૦૦ બેડની સુવિધા…
જૂનાગઢ શહેરમાં લોકડાઉન વચ્ચે સ્લમ વિસ્તારોમાં આશરે પ૦૦ જેટલા દરેક વર્ગનાં લોકો સુધી દરરોજ છેલ્લા ૧૬ દિવસથી ભોજન પહોચાડવામાં આવી રહ્યું છે. હાલ મહામારીમાં નાતજાતનાં ભેદ વગર કોઈ ગરીબલોકો ભૂખ્યા…
ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડાના રાખેજ ગામના ખેડુત પરીવારની સગીર વયની બે દિકરીઓ અને એક દિકરાનું ઘઉં લણવા આવેલ હરીયાણાનો શખ્સ અપહરણ કરી ગયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ…