Breaking News
0

ગુજરાતમાં ગીધની સંખ્યા માત્ર ૭૦૦ હોવાનું અનુમાન, દેશમાં ગીધની સંખ્યામાં ઘટાડો થયાનો ચોંકાવનારો અહેવાલ

અમદાવાદ, તા.૨૧ કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ…

local
0

ભવનાથ ખાતે યોજાતા શિવરાત્રિ મેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે મહત્વની બેઠક

જૂનાગઢ તા. ર૧ જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં પ્રતિવર્ષ યોજાતા શિવરાત્રિના મેળા અંગેની આ વર્ષે પણ તૈયારીનો પ્રારંભ થઈ ગયો છે. આજે જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક આયોજન…

local
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમનો કાર્યક્રમ યોજાયો જૂનાગઢ તા. ર૦ જૂનાગઢ ખાતે વિદ્યાર્થી વિકાસ નિધી ટ્રસ્ટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સુરક્ષા સેતુ કૃષિ યુનિવર્સિટીના સંયુકત…

local
0

જૂનાગઢમાં મેરેથોન દોડ યોજાઈ,રર૦ સ્પર્ધકો જાડાયા

જૂનાગઢ તા. ર૦ જૂનાગઢમાં લોટ્‌સ સ્પોર્ટ એકેડમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો રવિવારે વહેલી સવારે પ.૪પ કલાકે બહાઉદીન કોલેજ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.…

Crime
0

જૂનાગઢનાં સરદારબાગ નજીક મેટાડોર-સ્કુટર વચ્ચે અકસ્માત : દંપતિ ખંડિત થયું

જૂનાગઢ તા.ર૦ જૂનાગઢ શહેરનાં સરદારબાગ નજીક સ્કુટર લઈને જતા દંપતિને મેટાડોર ચાલકે ઠોકર મારતા પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું. પત્નીને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા…

Breaking News
0

એસીબી પીઆઈના આગોતરા જામીન રદ – જૂનાગઢનાં પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદા

એસીબીના સ્પેશિયલ જજ એન.બી.પીઠવાએ લાંચ માંગનારાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી જૂનાગઢ તા. ૧૮ તાજેતરમાં જૂનાગઢનાં નહેરૂ પાર્કમાં દવાખાનું ધરાવતા તબીબ જયચંદ્ર રતનપુરા પાસે તેમના ગેરકાયદેસર બાંધકામ બાબતે ૧૫ લાખ રૂપિયાની…

local
0

ગુજરાતનાં ડાંસ કિંગ અને જૂનાગઢની શાન મોનાર્ક ત્રિવેદીને વોટ કરો

જૂનાગઢ તા. ૧૮ ગુજરાતના બાહુબલી તરીકે મોનાર્ક ત્રીવેદીએ આજે ડાંસ + ૫ ની સીઝનમાં ટોપ ૧૦માં સામેલ છે અને મોનાર્કે આજે પોતાના ડાંસથી દેશના કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી…

local
0

જૂનાગઢનાં કલાકાર વાલજીભાઈ અકબરી લાવે છે ‘રોજે-રોજ, મોજે-મોજ’ નામક શોર્ટ ફિલ્મ : આજથી શુટીંગનો પ્રારંભ

જૂનાગઢ તા.૧૮ જૂનાગઢની નગરી ઐતિહાસીક, રાજકીય, સામાજીક, ધાર્મિક, ભાતીગળ અને તમામ વર્ગનાં લોકો વચ્ચેની ભાઈચારાની ભાવનાથી ઝળહળતી આ નગરીની એક અન્ય વિશેષતા પણ રહી છે આ નગરીમાં પ્રતિભા સંપન્ન લોકો,…

Breaking News
0

જૂનાગઢમાં એલઆરડીની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતાઃ વિદ્યુત સહાયકની કચેરીમાં જ કર્મચારીનો આપઘાત : પુત્રની પણ ન્યાય નહી મળે તો આપઘાત કરવાની ચિમકી

જૂનાગઢ તા. ૧૮ જૂનાગઢ સરદારબાગનાં દરવાજા નજીક આવેલ સહાયક વિદ્યુત નિરિક્ષક કચેરી બહુમાળી ભવનમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉં.વ ૪૯)નો મૃતદેહ ગઈકાલે સવારે પોતાની ઓફિસમાં પંખે લટકતી…

local
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા મકરસંક્રાંતિ પર્વેએ જરૂરીયાતમંદોને વસ્તુઓનું વિતરણ

જૂનાગઢ, તા.૧૭ જેસીઆઈ જૂનાગઢ દ્વારા તા.૧૪ જાન્યુઆરી મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ, દોરી, ચીકી, લાડુ, ટોસપટ્ટી, નાન ખટાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વનમેન આર્મી કે.બી.સંઘવી, જેસીઆઈ…