વિરપુર જલારામ ધામ ખાતે જરૂરીયાતમંદોને માટે અન્નક્ષેત્ર ખુલ્લું જ રહેશે ઃ પૂ.રઘુરામબાપા
(જગડુશા ડી.નાગ્રેચા દ્વારા) જૂનાગઢ તા.ર૬ સૌરાષ્ટ્રનું યાત્રાધામ અને રઘુવંશી લોહાણા સમાજ જ નહીં પરંતુ દરેક વર્ગનાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર અને જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોની ઉચ્ચ ભાવના બિરાજમાન છે…