Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશનના નિવૃત અધિકારી છેતરપિંડીનો ભોગ બન્યા : ફાસ્ટેગ રિચાર્જ રિફન્ડનાં બહાને ૯૯,૯૯૩ની ઓનલાઇન નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ

જૂનાગઢ કોર્પોરેશનના નિવૃત્ત અધિકારી સાથે ફાસ્ટેગ રિચાર્જ રિફન્ડનાં બહાને અજાણ્યા શખ્સે રૂપિયા ૯૯૯૯૩ની ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં મોતીબાગ પાસે આવેલ પંચશીલ સોસાયટીમાં રહેતા કોર્પોરેશનના નિવૃત્તઅધિકારી…

Breaking News
0

જૂનાગઢના યમુનાનગરમાં તસ્કરોનો હાથફેરો : બંધ મકાનમાંથી ૬૮,૫૦૦ના મુદ્દામાલનો હાથફેરો

જૂનાગઢના યમુનાનગરમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ૬૮,૫૦૦ના મુદ્દામાલનો હાથફેરો કરી ગયા હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ શહેરમાં શાંતેશ્વર રોડ વિસ્તારમાં શનિવારની રાત્રે એક મકાનમાંથી રૂપિયા ૩૫,૫૦૦ની…

Breaking News
0

જૂનાગઢના સાધુ સંતો અને ગિરનારી ગ્રુપ દ્વારા ભવનાથ સ્થિત બોરદેવી મંદિર વિસ્તારમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન

પ્રકૃતિનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે : લઘુમહંત શ્રી મહાદેવ ભારતીબાપુ(ભારતી આશ્રમ) જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દતાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં…

Breaking News
0

પ્રભાસ-પાટણ ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટરીની નિમણુંક કરવા માંગણી

પ્રભાસ-પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ ત્રણ ડોકટર બોન્ડેડ છે. જે ડોક્ટર પણ ત્રણ માસની રજા ઉપર છે તેની જગ્યાએ હાલ પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડેપ્યુટેશન ડોક્ટરથી ચાલે છે. જેમાં…

Breaking News
0

કેશોદમાં એઈડ્‌સ દિવસે એઈડ્‌સ જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

શ્રી સર્વોદય હાઇસ્કૂલ કેશોદ એન.એસ.એસ. યુનિટ દ્વારા આયોજિત વિશ્વ એઇડ્‌સ દિવસ ડિસેમ્બર ૨૦૨૩માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારી હોસ્પિટલના કર્મચારી જાગૃતિબેન દ્વારા ધો.૯ થી ૧૨ના દરેક વિદ્યાર્થીઓને એઇડ્‌સ રોગથી…

Breaking News
0

જૂનાગઢની શ્રીજી કો-ઓપરેટીવ સોસાયટીનું કરોડોનું ફુલેકું : સભાસદોએ બ્રાંચ ઓફિસે હોબાળો મચાવ્યો

જૂનાગઢ જીલ્લામાં શ્રીજી કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકો સાથે લાખો રૂપીયાની છેતરપિંડી કરી હોવાની ચર્ચા સાથે આક્ષેપો થઈ રહ્યા છે અને છેતરપિંડીના આ કરોડોના કૌભાંડમાં સભાસદોના નાણાં ડુબી ગયા છે ત્યારે સભાસદો…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ૮૦ ટકા ભેજ વાળા વાતાવરણ સાથે ઠંડીનું આક્રમણ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ભેજમય વાતાવરણ વચ્ચે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને જેને લઈને જનજીવન પ્રભાવીત બન્યું છે. ગત રવિવારે કમોસમી વરસાદ બાદ ઠાડાટબુકલા જેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા…

Breaking News
0

જૂનાગઢ કલેક્ટર કચેરીની જંગમ મિલ્કતો જપ્ત કરવા કોર્ટનો આદેશ

જૂનાગઢ ખાતે આવેલી કલેકટર કચેરીની જંગમ મિલ્કતનો જપ્ત કરવા કોર્ટ દ્વારા આદેશ જારી કરવામાં આવેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર, જૂનાગઢની મેઘાણી નગર સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા છેક…

Breaking News
0

માણાવદરની ખાનગી હોસ્પિટલમાં ૩ પ્રસુતાના મોતના બનાવ અંગે તપાસનો ધમધમાટ

તબીબ સામે ગુનો દાખલ થાય તેવા મળતા નિર્દેશો : આજે કમિટી રિપોર્ટર આપશે જૂનાગઢ જીલ્લાના માણાવદર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહ દરમ્યાન ત્રણ પ્રસુતાના મૃત્યું નિપજયાના બનાવ અંગે…

Breaking News
0

જૂનાગઢ : યુવતીના અપહરણ અંગે ફરજમાં રૂકાવટની ફરિયાદ

જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાંથી યુવતીનું તેના પરિવારજનો અપહરણ કરી જતા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, હિરલબેન ડો/ઓ મેઘજીભાઈ ખુંટ પટેલ(ઉ.વ.૩૦) રહે.ગામ ગીર ગુંદાળા…

1 155 156 157 158 159 1,374