Breaking News
0

વેરાવળમાં રાધા ગોપી મંડળની બહેનો દ્વારા પીપળેશ્વર મહાદેવની સ્થાપના

વેરાવળમાં ગંગાનગર વિસ્તારમાં આવેલ રાધા ગોપી મંડળ દ્વારા પવિત્ર પરસોતમ માસ દરમ્યાન આ વિસ્તારની મહિલાઓ ગોપી બનીને પીપળના ઝાડ નીચે પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરી દરરોજ પરસોતમ ભગવાનને રિઝવવા પૂજા અર્ચના…

Breaking News
0

કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બનાવેલ પુલમાં છ માસમાં ધોવાણ થતાં તંત્રની પોલ ખુલી

કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બસ સ્ટેન્ડ પાસે પસાર થતાં વોંકળા ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલ પુલમાં પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જતાં કાંકરીઓ દેખાવા લાગી હતી અને હવે પાણીનું વહેણ ધીમું…

Breaking News
0

કેશોદમાં આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો થયો વધું એક અર્બન હેલ્થ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો

કેશોદના માંગરોળ રોડ ઉપર આયુષ્યમાન ભારત યોજના હેઠળ અર્બન હેલ્થ સેન્ટર અને વેલનેસ સેન્ટરનો પ્રારંભ કેશોદ ધારાસભ્ય નગરપાલિકાનાં પ્રમુખનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી જૂનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી…

Breaking News
0

અધિક શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

જામકંડોરણા તાલુકાના વાવડી ગામે અકસ્માત વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ વિમાની રકમનો ચેક અર્પણ કરાયો

જામકંડોરણા તાલુકાના વાવડી ગામે વાવડી સેવા સહકારી મંડળી લી.ના ખેડુત સભાસદ યશપાલસિંહ અજીતસિંહ ચુડાસમાનું અકસ્માતે અવસાન થતા રાજકોટ જીલ્લા બેંકની અકસ્માત વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ રૂા.૧૦ લાખની વિમાની રકમનો…

Breaking News
0

સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં ગુજરાતી વિષયમાં ગઝલનું રસ નિરૂપણ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું

તારીખ ૩-૮-૨૦૨૩ના રોજ સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં વિષય “ગુજરાતી ગઝલમાં રસ નિરૂપણ” ઉપર વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતી વિષય લીલીયા કોલેજના પ્રોફેસર ડો. કેતન કાનપરિયા…

Breaking News
0

શિકાગોમાં ગુજરાતી હાસ્ય કલાકારનો ધોધમાર હાસ્ય વરસાદ : મોટી સંખ્યામાં ગુજરાતી રસીકોની ઉપસ્થિતિ

કલાકાર ડો. જગદીશ ત્રિવેદી ગુજરાતમાં કરશે રૂા. ત્રણ કરોડથી વધુનું અનુદાન ગુજરાતના પ્રથમ હરોળના હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી છેલ્લા કેટલાક માસથી અમેરિકા, કેનેડા સહિતના વિદેશ પ્રવાસે છે. ત્યારે તેમના…

Breaking News
0

ભેસાણ તાલુકાના ચુડા ગામે વૃધ્ધાની ગળુ કાપી નિર્મમ હત્યા

મૃતક મહિલાના સોનાના બુંટીયા ગુમ : લુંટ ચલાવી મોતને ઘાટ ઉતારી અજાણ્યા શખ્સો ફરાર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકલા રહેતા વૃદ્ધાની તેના ઘરના પાણીના ટાંકામાંથી હત્યા કરાયેલી લાશ…

Breaking News
0

પવિત્ર શ્રાવણ માસનો નજીકના સમયમાં જ પ્રારંભ થનાર છે ત્યારે : જૂનાગઢ શહેરના ધાર્મિક સ્થળોને જાેડતી યાત્રા બસ સેવા શરૂ કરવા ભાવિકોની લાગણી

જૂનાગઢના વિવિધ ધાર્મિક સ્થળો ઉપરાંત ભવનાથને જાેડતી સીધી સેવા શરૂ થાય તો ભાવિકોને ખુબ જ રાહત થશે જૂનાગઢ શહેરના લોકોને ધાર્મિક સ્થળોના દર્શનનો લ્હાવો મળી શકે તેમજ શહેરના મુખ્ય મથક…

Breaking News
0

આંખ આવવાના ૩૫૦૦ થી ૪૦૦૦ કેસ : આંખ રોગના કેસમાં ઉછાળો, આડેધડ ટીપા લેવા હિતાવહ નહિં

જૂનાગઢ જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આંખ આવવાના કેસથી લોકો ઘરે ઘરે પરેશાન છે. કેટલાક લોકો આ રોગને અખીયા મિલાકે રોગ પણ કહી રહ્યા છે, લોકો એક પછી એક આ…

1 153 154 155 156 157 1,283