Breaking News
0

કોડીનારના આણંદપુર ગામે નદીમાંથી મળેલ સિંહનો કોહવાયેલો મૃતદેહ મામલે વનવિભાગે કરી ૨ લોકોની અટકાયત

કોડીનાર તાલુકાના આણંદપુર- પેઢાવાડા ગામ નજીકના નદી વિસ્તાર માંથી સિંહ ની કોહવાયેલી લાશ મળી આવ્યાના મામલે વન વિભાગ દ્વારા સઘન તપાસ અને ફોરેન્સિક પી.એમ કર્યા બાદ હકીકત સામે આવી હતી…

Breaking News
0

ખંભાળીયામાંથી ઝડપાયેલ આલ્કોહોલયુકત સીરપ પ્રકરણમાં પંજાબથી આરોપીને ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતેથી થોડા સમય પૂર્વે ઝડપાયેલી રૂપિયા ૨૬.૨૮ લાખની કિંમતની ૧૫,૬૦૦થી વધુ બોટલ સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપ પ્રકરણમાં ઝડપાયેલા ખંભાળિયાના વેપારી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

કેશોદ : કુવામાં અગમ્ય કારણોસર પડી જતાં આધેડ મોતને ભેટયા

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકા સંચાલિત બગીચામાં રહેલ કુવામાં આઘેડ પડી ગયા ની જાણ કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ કરી આધેડનો મૃતદેહને બહાર લાવવામાં આવ્યો…

Breaking News
0

શ્રાવણ માસ-પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને શાકભાજીનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી…

Breaking News
0

કેશોદમાં બોક્ષ ક્રિકેટનો શુભારંભ થતાં ક્રિકેટ રસિયાઓમાં ખુશી વ્યાપી

ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે પરંતુ યુવાનોમાં સૌથી વધારે ક્રેઝ ક્રિકેટ રમવાનો છે.શહેરી વિસ્તારોમાં માં હવે ખુબ ઓછા મેદાનો વધ્યા છે કે જ્યાં ક્રિકેટ રમી શકાય. અને જ્યાં પણ મેદાનો…

Breaking News
0

ભાવનગર ગ્રીન સીટી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માડવીયાની ભાવનગરની મુલાકાત દરમ્યાન ગ્રીન સીટી દ્વારા એરપોર્ટ ખાતે મંત્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમિશ્નર ઉપાધ્યાય, ચેરમેન ધીરૂભાઈ, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, જીલ્લા…

Breaking News
0

ઉનામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સવા પાંચ લાખ મહા મૃત્યુંજય જાપ કરાયા

ઉના શહેરમાં સ્ટેશન પ્લોટમા ખેતલિયા દાદાના સાંનિધ્યમાં છેલ્લા ૧૧ વરસથી નિયમિત દર શનિવારે રાત્રે સમુહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે તે ખેતલિયા દાદા ભક્તિ મંડળ દ્વારા દર શ્રાવણ માસ…

Breaking News
0

સોશ્યલ મીડીયામાં ફેક એકાઉન્ટ બનાવીને ધમકી આપનાર શખ્સને દબોચી લેવાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતી એક યુવતીના કોઇ અજાણ્યા શખ્સે તેમના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા તેમની ફઇની દિકરીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં ફરિયાદીના ફોટાને મોર્ફ કરી…

Breaking News
0

ખંભાળિયામાં યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈઃ વિજેતા બાળકોને પુરસ્કૃત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે રવિવારે યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના યુવા રમતગમત વિભાગ દ્વારા…

Breaking News
0

ખંભાળિયાની રેડક્રોસ સેવા સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં અહીંની શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૩ બોટલ એકત્ર થયું હતું. જે અહીંની…

1 196 197 198 199 200 1,342