Breaking News
0

દ્વારકા ખાતે પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

માટીને નમન, વીરોને વંદન કરી રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનીએ : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના…

Breaking News
0

લોહાણા સમાજના વયોવૃધ્ધ ટ્રસ્ટીઓ માટે રાહતના સમાચાર દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટમાં લાંબી ઈનિંગ બાદ નવા ટ્રસ્ટીઓની નિમણુંકને મંજુરીની મહોર લાગી

નવા નિમાયેલા ચાર ટ્રસ્ટીઓને લોહાણા સમાજની વિવિધ પાંખના વડાઓ તથા સમગ્ર જ્ઞાતિ તરફથી સાવર્ત્રિક આવકાર દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે સાઈઠ વર્ષથી કાર્યરત છે પરંતુ ટ્રસ્ટનું કોઈ…

Breaking News
0

શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફ્રુટના વાઘા, ફ્રુટનો દિવ્ય શણગાર અને ફ્રુટનો અન્નકૂટ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા, પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે યાત્રિકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. અમાસ નિમિત્તે પુરોવાહીની સરસ્વતી નદીમાં સ્નાન કરવા મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો હતો.…

Breaking News
0

રાજસ્થાન રામદેવળા પગપાળા યાત્રા પૂર્ણ કરી પ્રાચી પહોંચેલા યુવાનોનું ભવ્ય સ્વાગત કરાયું

ગીર-સોમનાથ જિલ્લાના રોણાંજ ગામથી રામદેવપીરજી મહારાજના ભક્તો દ્વારા પગપાળા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રોણા જ ગામ તથા પ્રાચી ગામના યુવાનો પગપાળા રાજસ્થાન રામદેવળા રામદેવપીરજી મહારાજના મંદિર ખાતે પહોંચ્યા…

Breaking News
0

સૂત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા ૧૫ નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલસનું લોકાર્પણ

સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સુત્રાપાડા ખાતે મેરી માટી મેરા દેશના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સુત્રાપાડા વિસ્તારના…

Breaking News
0

ધામળેજ ગામે શ્રી નળેશ્વર શીમ શાળાના નવા બિલ્ડિંગનું ઉદઘાટન કરતા સરપંચ ઓઘડભાઈ વાળા

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી શ્રી નળેશ્વર શીમ શાળાના નવા બિલ્ડિંગનું સરપંચ ઓઘડભાઈ વાળા હસ્તે લોકાર્પણ કરીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સૌપ્રથમ ગામના સરપંચ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તથા ગ્રામજનોને…

Breaking News
0

પવનચક્કીના થાંભલાના કારણે થયેલા નુકસાનનું વળતર ન મળતા ખંભાળિયાના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા એક ધરતીપુત્રએ ગઈકાલે શુક્રવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પવનચક્કીના થાંભલાના કારણે તેમને ઉભા પાકમાં થયેલા નુકસાનીનું વળતર…

Breaking News
0

પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ ગિરનાર રોપવે ૧૯ દિવસ બાદ ફરી શરૂ

જૂનાગઢના પ્રવાસનને વેગ આપવામાં મહત્વનું આકર્ષણરૂપ ગણાતો રોપ-વે છેલ્લા ૧૯ દિવસથી બંધ રહ્યો હતો. ભારે પવન, વરસાદ જેવા પ્રતિકુળ વાતાવરણને કારણે રોપ-વે બંધ રખાયો હતો. જાેકે, હવે વાતાવરણમાં થોડો સુધારો…

Breaking News
0

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસના પ્રારંભ સાથે દિવ્ય શણગાર કરાયો

પવિત્ર શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ અધિક પુરૂષોતમ માસની પુર્ણાહુતી થયા બાદ ગઈકાલથી દેવાધી દેવ ભગવાન શંકરની ભકિતમાં લીન થવા માટેનો અવસર એવા પવિત્ર શ્રાવણ…

1 199 200 201 202 203 1,342