Breaking News
0

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ફ્રુડ શાખાનું ચેકિંગ

મેઈન બજાર સહિત મંદિર પાસે મીઠાઈ તેમજ પેંડાનો પ્રસાદ વેંચતા દુકાનોમાં ચેકીંગ કરાયું : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ફ્રુડ શાખનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મેઈન બજાર સહિત મંદિર…

Breaking News
0

જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાનદાર સ્વાગત માટે તડામાર તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૯મીનાં રોજ જૂનાગઢનાં મહેમાન બની રહ્યા હોય ત્યારે વડાપ્રધાનનાં આગામનને વધાવવા તડામાર તૈયારીઓનો દોર શરૂ થયો છે અને આ સાથે સંભવિત વિકાસ કામોનાં ખાતમુર્હુત તેમજ લોકાર્પણ…

Breaking News
0

સોમનાથની ધરતી ઉપર ભારતનાં બાર જયોર્તિલીંગ સંપૂર્ણ કથાનકોને ભવ્ય-દિવ્ય નૃત્યકલા માધ્યમથી પ્રસ્તુત કરાઈ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવને આંગણે રામ મંદિર કલા ઓડીટેરીયમમાં ભારતની મીનીસ્ટ્રી ઓફ કલ્ચર વિભાગ તરફથી ભારતનાં બાર જયોર્તિલીંગનાં દિવ્ય પ્રાગટય-અવતરણ અને કથાનક આધારીત નૃત્ય વંદના પ્રસ્તુત કરાઈ હતી. જેમાં ૧પ…

Breaking News
0

દ્વારકા મહાઅભિવાદન સમારોહમાં સ્વામી સદાનંદ સરસ્વતીજીને શુભેચ્છા આપતા પૂ. ઈન્દ્રભારતીબાપુ

અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનાં પશ્ચિમામ્નાય શારદાપીઠ દ્વારકાનાં ૭૯માં શંકરાચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠીત થવાનાં ઉપલક્ષમાં ગઈકાલે શ્રી શંકરાચાર્ય પીઠાધિરોહણ તથા મહાઅભિવાદન સમારોહ બપોરે ૩…

Breaking News
0

જૂનાગઢમાં લાકડી વડે હુમલો, અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

જૂનાગઢમાં ફ્રુટની લારી ધારકને અજાણ્યા શખ્સે લાકડી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, અફઝલભાઈ યુસુફભાઈ જુણેજા(ઉ.વ.ર૩) રહે.સુખનાથ ચોક,…

Breaking News
0

તાલાલાના ઘાવામાં ફુલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારનાર પીશાવી પિતાના સંપર્કમાં રહેલા સુરતના બે તાંત્રિકોને રાઉન્ડ અપ કરતી ક્રાઈમ બ્રાન્ચ : સઘન તપાસ

પોલીસ તપાસમાં આરોપી પિતાના અન્ય પરીવારજનો પણ શંકાના પરીઘમાં આવી રહ્યા હોવાથી પૂછપરછનો દોર લંબાશે : તપાસમાં જાેડાયેલ હ્લજીન્ની ટીમએ ઘટનાસ્થળેથી એકત્ર કર્યા અમુક પુરાવાઓ જેનું પરીક્ષણ અને ડ્ઢદ્ગછ એનાલીસીસ…

Breaking News
0

જૂનાગઢમાં રણછોડનગરનાં યુવાનો દ્વારા નવરાત્રીનાં ગરબાઓનું ચકલીનાં માળા રૂપે નિરૂપણ

કહેવાય છે કે વાસ્તુની દ્રષ્ટિએ લક્ષ્મીજીને હંમેશ માટે ઘરમાં સ્થિર રાખવા હોય તો ચકલીનો માળો શ્રેષ્ઠ છે. ચકલીના અવાજમાં જબરદસ્ત તાજગી છે. રણછોડનગરનાં પ્રકૃતિપ્રેમી અશ્વિનભાઇ પટેલે જણાવેલો અનુભવ અજમાવવા જેવો…

Breaking News
0

જૂનાગઢના ચિત્રકાર દિપેન જાેષીની મુંબઈમાં રંગોળી નિહાળી લોકો અભિભુત થયા

જૂનાગઢના ચિત્રકાર દિપેન જાેષીની મુંબઈમાં રંગોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આકર્ષક રંગોળી નિહાળી લોકો અભિભુત બન્યા હતા.

Breaking News
0

વેરાવળ પંથકમાં વ્યવસાય વેરાનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં લાંચ માંગનાર તલાટી મંત્રીને રૂા.૨૭ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ એસીબીની ટીમએ ઝડપી પાડયો

સુપાસી-ડાભોર ગામના તલાટી મંત્રીએ રૂા.૧ લાખની લાંચ માંગેલ જેમાં રકઝકના અંતે રૂા.૬૦ હજાર નક્કી થયેલ : અરજદારે ફરીયાદ કરતા એસીબીની ટીમએ છટકું ગોઠવેલ વેરાવળ તાલુકાના સુપાસી તથા ડાભોર ગામનો તલાટી…

Breaking News
0

દ્વારકા : નવા વરાયેલા શંકરાચાર્ય સ્વામિ સંદાનંદ સરસ્વતી મહારાજનો મહાઅભિવાદન સમારોહ યોજાયો

યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ આદ્ય જગદગુરૂ શ્રી શંકરાચાર્યના શારદાપીઠ મઠ ખાતે નવા વરાયેલા શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનો મહાઅભિવાદન સમારોહ ૪૦ વર્ષ બાદ દ્વારકા ખાતે ઉજવાયો હતો. જે અંગેની…

1 261 262 263 264 265 1,283