Breaking News
0

જૂનાગઢ જાેષીપરાની આદ્યશકિત ગરબી મંડળની બાળાઓને આજે ઈનામ વિતરણ, રાત્રે ભવ્ય લોકડાયરો

કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડતી આ ગરબીનું નવ-નવ વર્ષથી સંચાલન કરતા મુસ્લિમ યુવાન સીકંદર હાલા જૂનાગઢ જાેષીપરાનાં આદિત્યનગર શાક માર્કેટ ચોકમાં જય આદ્યાશકિત ગરબી મંડળની બાળાઓને આજે ઈનામ વિતરણ કરાશે.…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં રોયલ પાર્ક નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરતા અનિરૂધ્ધસિંહ જાડેજા

જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ રોયલ પાર્ક કો.ઓ.હા. સોસાયટીમાં પ્રમુખ મનોજભાઈ પોપટ તથા મનોજભાઈ જાેબનપુત્રા, સંજયભાઈ કારીયા, હિતેષભાઈ સોલંકી, નિતેશભાઈ સાગલાણી સહિતની તેમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ હતું.…

Breaking News
0

જૂનાગઢ : વોટસએપ ગ્રુપમાં લુડો ગેમ રમતા પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો

જૂનાગઢનાં દોલતપરા જીઆઈડીસી રોડ ઉપર ગેબનશાહ પીરની દરગાહ સામે વારીસ પાનની દુકાનનાં ઓટા ઉપર લુડો ગેમ રમતા પાંચ શખ્સો સામે એ ડીવીઝન પોલીસનાં કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈએ જુગાર ધારા-૧ર અંતર્ગત ગુનો…

Breaking News
0

જૂનાગઢમાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

જૂનાગઢ ગિરનાર દરવાજા સ્થિત રાજપુત સમાજ ખાતે દશેરા નિમિતે સાંજે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં નિવૃત ડીવાયએસપી રઘુવિરસિંહ ચુડાસમા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામસિંહ બી. રાયજાદાનાં માર્ગદર્શન હેઠળ શસ્ત્ર પૂજન…

Breaking News
0

શ્રી સીધ્ધી વિનાયક ગરબી મંડળની આગેવાનોએ મુલાકાત લીધી

શ્રી સીધ્ધી વિનાયક સોસાયટી ગરબી મંડળ ખલીલપુર રોડ, જાેષીપુરા, જૂનાગઢ દર વર્ષે નવ દુર્ગા માતાજીનાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેનાં આયોજન કર્તા સંચાલક ભીખુભાઈ ગજેરા, મથુરભાઈ રાણોલીયા, ગોવિંદભાઈ કપાડા,…

Breaking News
0

શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા વિજયા દશમીની ઉજવણી કરાઈ

સોશિયલ ગ્રુપ દ્વારા આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવનું સાલ ઓઢાડી સન્માન કરાયું શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરાની અખબારી યાદીમાં જાણવામાં આવે છે કે, જાેષીપરા, ખલીપુર રોડ ઉપર…

Breaking News
0

લંડનમાં નવરાત્રી પર્વની ઉજવણીમાં જેન્તિરામબાપાની ઉપસ્થિતિ

ધુનડા સત પુરણધામ આશ્રમનાં સંત જેન્તિરામબાપા લંડનની યાત્રાએ ગયા છે. જયાં હેરો લંડનનાં ઈન્ટરનેશનલ સિધ્ધાશ્રમશકિત સેન્ટર ખાતે રાજરાજેશ્વર ગુરૂજી દ્વારા દશેરાનાં દિવસે નવરાત્રી પર્વ નિમિતે રાસોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં…

Breaking News
0

દશેરા નિમિતે દ્વારકાધીશનાં રાણીવાસનાં ગોપાલજી સ્વરૂપની શોભાયાત્રા : ધંધામાં બરકત માટે વેપારીઓ દ્વારા સમી પૂજન

શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારીકામાં જયારે અખીલ બ્રહ્માંડ નાયક શ્રી હરી બિરાજમાન હોય અને એમનાં દર્શાવેલા માર્ગ ઉપર જાે આપણે ચાલીએ તો પછી જીવનમાં કયું કામ એવું છે જે શકય નથી.…

Breaking News
0

માંગરોળમાં રાજાશાહી વખતનું અતિ પૌરાણિક ભવાની માતાજી મંદિરના પટાંગણમાં આજ પણ પ્રાચીન ગરબી

જૂનાગઢના માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢમાં રાજાશાહી વખતનું અતિપૌરાણિક શ્રી ભવાની માતાજી મંદિરના પટાંગણમાં અનેક વર્ષોથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે…

Breaking News
0

સોમનાથ મહાદેવ સમક્ષ હિમાચલ પ્રદેશનાં માઈ ભકતોએ ચાંદીની પાલખીમાં માતાજીને બિરાજી માતૃવંદના કરી

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે હિમાચલ પ્રદેશનાં સીમલાનાં ૩રપથી વધુ માતાજીનાં ભકતોનાં સંઘે સીમલાનાં મંદિરેથી ખાસ ચાંદીની પાલખીમાં માતાજીની મૂર્તિ લાવી સોમનાથ મંદિર બહાર સ્વાગત કક્ષ પાસે માતાજીની આરતી, ભજન,…

1 268 269 270 271 272 1,279