Breaking News
0

વડાપ્રધાન મોદી આવતીકાલે મોઢેરાને ભારતનું પ્રથમ ૨૪x૭ સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે

સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ(૨૪x૭) રાઉન્ડ ધ ક્લોક BESS…

Breaking News
0

ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા બાળાઓને પ્રસાદ ભોજન

છેલ્લા ૨૦ વર્ષથી વડીલ મિત્ર અને જૂનાગઢના ડે. મેયર ગીરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચા દ્વારા ૨૫૦ ગરબી મંડળની અંદાજે ૨૦૦૦૦ બાળાઓને ખુબ જ ભાવથી તેમના નિવાસસ્થાન ગિરિરાજ વિલા, ગિરનાર રોડ…

Breaking News
0

ઘાંટવડ ગામે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પ્રેમભારતીબાપુની ૧રમી પૂણ્યતિથિ આવતીકાલે યોજાશે

કોડીનાર નજીક ઘાંટવડ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. બ્રહ્મલીન મહંત પ્રેમભારતીબાપુની ૧રમી પૂણ્યતિથિની ઉજવણી આવતીકાલે પૂ. ઈન્દ્રભારતીબાપુનાં સાંનિધ્યમાં કરવામાં આવનાર છે. પ્રતિ વર્ષ પૂ. પ્રેમભારતીબાપુની પૂણ્યતિથિ ઉત્સવ ઉજવવામાં આવશે.…

Breaking News
0

વડાળા ગામનાં મુકિતધામનાં ખાટલાનાં પાટાઓ તસ્કરો ચોરી ગયા !

માણાવદર તાલુકાનાં વડાળા ગામનાં દિલીપભાઈ હરીભાઈ ભુત દ્વારા પોલીસ સ્ટેશનમાં તેના ગામનાં મુકિતધામનાં ખાટલાનાં લોખંડનાં પાટા કોઈ ઈસમો ચોરી કર્યાની અરજી બાંટવા પોલીસ સ્ટેશનમાં કરી છે.

Breaking News
0

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત મહિલા હોકીમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પંજાબ પહોંચ્યું સેમી ફાઈનલમાં

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે હોકી સ્પર્ધા નિર્ણાયક તબક્કામાં આવી પહોંચી છે. ગતરોજ મહિલાઓની ક્વાર્ટર ફાઈનલ મેચ અંતર્ગત પહેલા હાફમાં પ્રથમ મેચ ઓરિસ્સા અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઇ હતી, જેમાં…

Breaking News
0

આજે ૮ ઓકટોબર : ભારતીય વાયુસેના દિવસ

ભારતીય વાયુસેના દિવસ ૮ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ ભારતીય વાયુસેનાની સત્તાવાર સ્થાપનાને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની સત્તાવાર ઉજવણી તે જ દિવસે શરૂ થઈ હતી.દર ૮ ઓક્ટોબરે, ભારતીય…

Breaking News
0

યાત્રાધામ બેટ દ્વારકા ચાલતા ઓપરેશન મેગા ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ સામાન્ય વ્યવહારો ચાલુ

યાત્રાધામ બેટ દ્વારકા થયેલા ઓપરેશન મેગા ડિમોલેશનની શીખ અધિકારી-પદાધિકારી કે કોઈના ભરોસે રહેશો નહીં… કાયદો કાયદાનું કામ કરે જ છે… : કોઈપણ બિન અધિકૃત દબાણ કાયદા મુજબ દબાણ છે જે…

Breaking News
0

જૂનાગઢમાં વિજયા દશમીની ભાવભેર ઉજવણી : ૩પ ફૂટનાં રાવણનું દહન કરાયું

જૂનાગઢ મહાનગરમાં વિજયા દશમી પર્વની ભાવભેર ઉજવણી કરાઈ હતી. આ પર્વ નિમિતે મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપર ભારે ઘરાકી જાેવા મળી હતી. લોકોએ જલેબી-ફાફડા સહિતની ખરીદી કરી હતી અને ફાફડા-જલેબી સહિતની મીઠાઈઓ…

Breaking News
0

ઉપલા દાતાર ખાતે વિશ્વ શાંતિ-કલ્યાણ અર્થે મહાયજ્ઞ યોજાયો

જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા ઉપર નવનાથ સિદ્ધ ચોર્યાસીનો અખંડ ધુણો આવેલ છે, ત્યાં દર વર્ષની જેમ આ વખતે પણ પરંપરા મુજબ વિશ્વ શાંતિ તેમજ વિશ્વ કલ્યાણ…

Breaking News
0

વિસાવદરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો. પ્રિયવદન કોરાટનું ઉપસતું નામ

હર્ષદભાઈ રિબડીયાએ વિસાવદર-ભેસાણના ધારાસભ્ય તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા બાદ આ વિધાનસભા મતક્ષેત્રની બેઠક ઉપર અવનવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર-ભેસાણની બેઠક ઉપર વિસાવદર…

1 267 268 269 270 271 1,279