Breaking News
0

ઉત્સવ પ્રેમી ગુજરાતી પ્રજા માટે ઉત્સવમાં શિરોમણી ઉત્સવ એટલે નવરાત્રી ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય…

Breaking News
0

રાજકોટના માનવતાવાદી સુવિખ્યાત પ્રોક્ટોલોજીસ્ટ ડો. વેકરીયાની સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનો ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

ડો એમ.વી. વેકરીયાએ ૩૬ વર્ષથી માનવતાસભર, ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓનું હંમેશા પહેલેથી એક જ ધ્યેય રહ્યું છે કે, સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ, સરળ સારવાર…

Breaking News
0

રાસોત્સવની સાથે જામશે રમતોત્સવની મોસમ ઃ ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓકટોબર દરમ્યાન રાજ્યના ૬ શહેરોમાં થશે ૩૬થી વધુ રમતોનું આયોજન

ગુજરાત આમ તો તેના વિકાસ માટે દેશ-વિદેશમાં જાણીતું થયું છે પરંતુ હાલમાં, રાજ્યમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સને લઇને ગુજરાતે સમગ્ર દેશમાં લોકોનું ધ્યાન આકષ્ર્યું છે. ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ ગેમ્સનું…

Breaking News
0

ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પૂજા

ત્રીજુ નોરતું અને માતા ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શક્તિ દાયક છે અને કલ્યાણ કારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે અને દશ હાથ છે…

Breaking News
0

અંબાજી માતાજીના મંદિરે માઇ ભક્તો માટે બનાવવામાં આવતો મોહનથાળનો પ્રસાદ : દરરોજ ૩ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવાની અનોખી પ્રોસેસ

નવરાત્રીના પ્રારંભે અંબાજી યાત્રાધામમાં વર્ષોથી મોહનથાળની પ્રસાદી મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. મંદિર પરિસરમાં વિશાળ રસોડામાં ચણાના લોટને ચારણીથી ચાળવામાં આવે છે. ત્યારબાદ ઘી, દુધ અને ચાસણી દ્વારા મોહનથાળનો પ્રસાદ…

Breaking News
0

ઉનાની વિદ્યાર્થીની શાસ્ત્રીય વાદ્ય,પશ્ચિમી વાદ્ય તથા હળવા કંઠય સંગીતમાં ઝળકી

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને યુ.કે.વી. મહિલા આર્ટ્‌સ એન્ડ હોમસાયન્સ કોલેજ, કેશોદ આયોજિત ચતુર્થ યુવક મહોત્સવ અવસર-૨૦૨૨ ઉક્ત કોલેજના વિવિધ રંગમંચ ઉપર સાહિત્ય સંગીત તથા કલાની ૩૨ જેટલી વિવિધ…

Breaking News
0

દ્વારકા : બે નવા શંકરાચાર્યની નિયુકતી કરાઈ

બ્રહ્મલીન અનંત વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના ઈચ્છાપત્ર મુજબ બ્રહ્મલીન પૂજ્ય મહારાજના બંને દંડી સન્યાસી શિષ્યો દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજીને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય અને દંડી…

Breaking News
0

રાજકોટમાં ડીજીપી અનિલ પ્રથમે ટેલી ફિલ્મનું લોન્ચીંગ કર્યું

રાજકોટમાં કાલાવડ રોડ, ગિરીરાજ રેસ્ટોરન્ટના હોલમાં ભારત જન વિજ્ઞાન જાથાની શોર્ટ ટેલી ફિલ્મ તાંત્રિક બાબા હુઆ બેનકાબનું લોન્ચીંગ રાજયના ડી.જી.પી. અનિલ પ્રથમ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજય-કેન્દ્ર સરકાર મીડિયા…

Breaking News
0

પર્યાવરણના જતન માટે રીન્યુએબલ એનર્જી તરફ લોકો વધુને વધુ જાગૃત બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ : મંત્રી કિરીટસિંહ રાણા

૧૭ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ પંચામૃત ફોર ક્લાઈમેટ ચેન્જ પખવાડિયા અંતર્ગત ૧૧માં દિવસે યુવા જાગૃતિ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને ક્લાઈમેટ ચેન્જ અંગે મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં મારવાડી યુનિવર્સિટી ખાતે…

Breaking News
0

માંગરોળનાં પીએસઆઈ પરમારની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી

માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.વી. પરમારની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં માળીયા પીએસઆઇ ચાવડા, માંગરોળ નવ નિયુક્ત પીએસઆઇ ભરતભાઈ માવદીયા સહિત પોલીસ સ્ટાફ…

1 281 282 283 284 285 1,282