Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાં ગઈકાલે પોલીસનાં દરોડા : સર્ચ ઓપરેશન હાથ ધરાયું

જૂનાગઢ સહિત રાજયની વિવિધ જેલોમાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત રાજયનાં ગૃહ પ્રધાનના આદેશને પગલે વિવિધ જેલોમાં સર્ચ ઓપરેશન…

Breaking News
0

જૂનાગઢમાં ચેટીચંડની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સીંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની ભાવભેર, ઉતસાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આયોલાલ ઝુલેલાલનાં નાદ સાથે એક વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન ખાતેથી આ શોભાયાત્રા…

Breaking News
0

રાજ્યની તમામ જેલમાં મોડી રાત સુધી વિડીયો કેમેરા સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી

રાજ્યની તમામ જેલોમાં રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિડીયો કેમેરા સાથે જેલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેનું સ્ટેટ કંટ્રોલરૂમમાંથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સતત મોનીટરીંગ કર્યું…

Breaking News
0

જૂનાગઢમાં પોસ્ટ ઓફિસની બાંધકામ ખાતાની કચેરીમાં તસ્કરોનો હાથફેરો : ૩૪ હજારનાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની બાંધકામ ખાતાની ઓફિસમાં તસ્કરોએ દીવાલમાં બાકોરૂ પાડીને નાની-મોટી ર૧ જાતની ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જૂનાગઢમાં ગાંધીગ્રામ પીએનટી…

Breaking News
0

જૂનાગઢમાં ૭ વર્ષની બાળકીએ રોઝુ રાખી અલ્લાહની ઈબાદત કરી

ગઈકાલથી મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાનનો પ્રારંભ થયો છે. ગઈકાલે મુસ્લિમોનું પહેલું રોઝુ હતું ત્યારે જૂનાગઢની સાત વર્ષની બાળકીએ તરસ્યા-ભૂખ્યા રહીને અલ્લાહની ઈબાદત સાથે રોઝુ પૂર્ણ કર્યું હતું. હાલ ઉનાળાની ઋતુ…

Breaking News
0

રાજકોટમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગનું કૌભાંડ ઝડપતું પુરવઠા વિભાગ

૫૦૩ જેટલા બાટલા, ૦૬ વજનકાંટા, ૦૬ ઇલેક્ટ્રિક મોટર રીક્ષા સહીત આશરે ૮.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની સૂચના અનુસાર પુરવઠા વિભાગે રાજકોટ શહેરનાં દૂધસાગર રોડ ઉપર હાઈવે…

Breaking News
0

સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ ખાતે “બાળ આત્માઓના આધ્યાત્મિક પ્રવાસ”નું આયોજન : સૌરાષ્ટ્રભરમાંથી ૩૦૦થી વધુ બાળકો જાેડાયા

ફન એકિટવિટી સાથે યજ્ઞશાળા,ગૌશાળાની મુલાકાત અને ધ્યાનમાં સુંદર અનુભૂતિ બાળકોને થઈ : મોબાઈલથી થતું નુકશાન તેમજ ભૂમિ તત્વ અને આકાશ તત્વનો અનુભવ પ્રયોગો દ્વારા કરાવ્યો વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને…

Breaking News
0

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની પહેલી સરકારી સ્કીન(ત્વચા) બેન્ક કાર્યરત : અહીં સ્વીકારાય છે “ત્વચાનું દાન”

સ્કીન ડોનેશન માટે મૃત્યુના છથી આઠ કલાક પછી સ્કીનને હાર્વેસ્ટ કરવી જરૂરી : ફંગલ-બેક્ટેરિયામુક્ત ત્વચા ત્રણથી પાંચ વર્ષ સાચવી શકાય નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મૃદુ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદને અનુલક્ષીને ખેડૂતોને ખેત ઉત્પાદીત જણસોને સલામત સ્થળે સંગ્રહ કરવા અનુરોધ

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અને પાટણ જિલ્લાઓ અને સોરાસ્ટ્ર અને કચ્છ વિસ્તારના કચ્છ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભુમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પવન સાથે, ગાજવીજ…

Breaking News
0

શિવરાજપુર બીચ ખાતે રવિવારે પર્યટન પર્વનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિવરાજપુર બીચ ખાતે આગામી રવિવાર તા.૨૬ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાથી પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત…

1 279 280 281 282 283 1,342