Breaking News
0

કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ સમયે બચાવ અંગે માર્ગદર્શન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ જેવી આફત સમયે લોકોને કેવી રીતના બચાવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ : પ્રજાકીય પ્રશ્ને હંગામો થશે

જૂનાગઢ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મહત્વની બેઠક આજે યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા રજુઆતો થશે તેમ જાણવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં એક તરફ સત્તાધારી પક્ષ દ્વારા…

Breaking News
0

ખાદ્યપદાર્થો, હોસ્પિટલનાં રૂમ, હોટલ ઉપર જીએસટીમાં વધારો : મોંઘી થયેલી વસ્તુઓની યાદી

સોમવારથી બિનબ્રાન્ડેડ પેકેજડ ખાદ્યપદાર્થો, દૂધ અને દહીંથી માંડીને સુધીનાં સંખ્યાબંધ સામાન અને રૂા.પ૦૦૦થી વધુ ભાડાવાળા હોસ્પિટલનાં રૂમ અને સેવાઓ ઉપર ટેકસમાં વધારો લાગુ પડી ગયો છે. ગયા મહિને ગુડસ એન્ડ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે ઓટો રીક્ષામાં ભુલી ગયેલ ડોકયુમેન્ટ સહિતનો થેલો શોધી શિક્ષિકાને પરત કર્યો

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ સરકારી શાળામાં શિક્ષક તરીકે પસંદગી થયેલ મહિલાનો સમગ્ર કારકિર્દીના ડોક્યુમેન્ટ સહિતનો મૂલ્યવાન થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી…

Breaking News
0

વેરાવળમાં ધંધા માટે માલ-સમાનની ખરીદી કરવા વ્યાજે લીધેલ નાણાં બાબતે હેરાન કરતા બે વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા ગટગટાવી

વેરાવળમાં ઉંચા દરે નાણાં આપી વ્યાજ વસુલવા વેપારીને ત્રાસ આપતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીએ ધંધાની જરૂરીયાત ઉભી થતા વ્યાજે નાણાં લીધેલ જે રકમ વસુલવા બે વ્યાજખોરો ધમકી આપી…

Breaking News
0

કેશોદ : આવશ્યક ચીજવસ્તુનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરવા અંગે બે સામે ગુનો દાખલ

માંગરોળ શકિતનગર ખાતે રહેતા પુનિતભાઈ ગોવિંદભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦)એ અલ્તાફભાઈ ગફારભાઈ પરમાર તથા રહીમભાઈ ગફારભાઈ કાબરા રહે. બિલખાવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં…

Breaking News
0

રાજકોટનાં ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી જૂનાગઢ એસઓજી

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારનાં માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચના અનુસાર જૂનાગઢ એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહીલ, પીએસઆઈ જે.એમ. વાળા તથા સ્ટાફે રાજકોટનાં ગુનામાં સંડોવાયેલ…

Breaking News
0

દ્વારકા : ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર જીએસટી લાગુ કરવા સામે વિરોધ

દ્વારકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પાઠવી સમગ્ર દેશમાં હાલમાં કોરોના મહામારી, આર્થિક મંદી, મોટાભાગનાં વિસ્તારોમાં અતિવૃષ્ટિનાં માર ઉપર કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુ અનાજ, કઠોળ, લોટ, દહીં,…

Breaking News
0

ટેસ્ટમાં બેસ્ટ : જૂનાગઢના રીટાબેન ગજેરાનું હોમમેડ ચોકો પાન

લગભગ બધાએ નાગરવેલનું મસાલા વાળું પણ તો ખાધું હશે. પરંતુ એકવાર ચલ્લી સોપારી, ગુલકંદ, ટોપરાના છીણ વગેરેના સંમિશ્રણથી બનાવેલ ચોકો પાનનો ટેસ્ટ પણ તો કરવો જાેઈએ. જૂનાગઢમાં એ.જી. હાઈસ્કૂલના મેદાન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકામાં ડિઝાસ્ટરની શ્રેષ્ઠ કામગીરી કરનાર રેવન્યુ તલાટીને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા

જૂનાગઢ જિલ્લામાં હાલ ભારેથી અતી ભારે વરસાદ ચાલુ છે. ડિઝાસ્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર માંગરોળ તાલુકાના રેવન્યુ તલાટીને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.…

1 359 360 361 362 363 1,283