Breaking News
0

કેશોદના સોંદરડા ગામે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી

કેશોદ તાલુકાના સોંદરડા ગામે શીતળા માતાજીનું પ્રાચીન મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે શ્રાવણ માસમાં સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં કેશોદ તાલુકાના અનેક ગામના લોકો દર્શને અને મેળાનો…

Breaking News
0

અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું

અખિલ ભારતીય કોળી સમાજની યુવા શાખાની પ્રદેશ કારોબારી ભાવનગર ખાતે એક રિસોર્ટમાં યોજાઇ હતી. આ કારોબારી પૂર્ણ થતાં ખુલ્લું અધિવેશન પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં નવ નિયુક્ત હોદ્દેદારોને…

Breaking News
0

પલસાણા તાલુકાના ચલથાણ ગામે શિતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરાઈ

પલસાણા તાલુકાના ચલથાણ ગામે સારથી સોસાયટી આ સોમેશ્વર મહાદેવ મંદિરે તેમજ સુગર ફેકટરીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે બહેનો દ્વારા શ્રાવણ શુદ સાતમે શિતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવેલ. શ્રાવણ મહિનાની બંને…

Breaking News
0

કેશોદના મઘરવાડા ગામે ગાય વર્ગના ૯૦થી વધુ પશુઓનું રસીકરણ

જિલ્લાના પશુપાલન વિભાગની પશુ ચિકિત્સકો સાથેની ટીમ ગામે ગામ લમ્પી વાયરસને ડામવા માટે રસીકરણ સહિતની કામગીરી કરી રહી છે. આજે કેશોદ તાલુકાના મઘરવાડા ગામે પશુપાલકો ખેડૂતોને સાથે રાખી ૯૦થી વધુ…

Breaking News
0

સોરઠનાં દરિયાતટેથી પ્રથમ વખત ચરસનાં પેકેટો મળી આવતાં ખળભળાટ

સોરઠનાં દરિયાતટેથી પ્રથમ વખત ચરસનાં ૧૯૯ પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અઢીથી ત્રણ કરોડથી વધુની કિંમતનો નશીલા પદાર્થ એવા ચરસનો જથ્થો મળી આવતા તંત્ર પણ હાઈએલર્ટ બન્યું…

Breaking News
0

શ્રાવણ માસનાં પર્વ પ્રસંગે ધામિર્ક સ્થળોએ ભાવિકોનો જમાવડો

શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન તહેવારોની મોસમ શરૂ થઈ ચુકી છે તે સાથે જ આ માસમાં આવતા તહેવારોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ધામિર્ક કાર્યો શ્રાવણ માસ…

Breaking News
0

જૂનાગઢ : ઘરફોડીનાં બે ગુનાનો ભેદ ઉકેલતી એ ડીવીઝન પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસતારમાં બનતા મિલ્કત…

Breaking News
0

જૂનાગઢમાં બે સ્થળોએ જુગાર દરોડા : મહિલાઓ સહિત ર૦ પત્તાપ્રેમીઓને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે બે સ્થળોએ જુગાર અંગે દરોડા પાડતા મહિલાઓ સહિત ર૦ની અટક કરી છે અને તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢમાં રૂગનાથજી હવેલી ખાતે ઠાકોરજીને ફ્રુટના હિંડોળાનો અનેરો શણગાર

શ્રાવણ માસના પ્રારંભ સાથે હવેલીમાં ઠાકોરજીને વિવિધ સામગ્રીઓ રૂપે હિંડોળાના દર્શન રૂપે અનેરા શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં ગંધ્રર્પવાડા ખાતે આવેલ પૌરાણિક રૂગનાથજી હવેલી ખાતે ઠાકોરજીને વિવિધ સામગ્રીઓ…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં માહિતી ખાતામાં નવનિયુક્ત અધિકારી-કર્મચારીઓ માટે યોજાઈ તાલીમ કાર્યશાળા

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની માહિતી કચેરીઓની હાલમાં નિમણુંક પામેલા અધિકારી-કર્મચારીઓ માટે રાજકોટ ખાતે એક તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ…

1 404 405 406 407 408 1,345